Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 243
________________ ૨૨૫ जाव सराणि वा, सरपंतियागि वा, सरस्सरपंतियाणि वा, अण्णयराई वा तहप्पगाराई विरुवरुवाई सवाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए ॥ ७३५ ।। અર્થ–હવે તે ભિક્ષુને (૨) આવા સાત સ્વરો સંભળાય, જેમ કે કયારાના, ખાઈના પાણીના, સરોવરના, સરોવરની હારના, લાંબી સરોવરની હારના, તો તે પ્રકારના અનેરા વિવિધ શાત સ્વરો સાભળવાની અભિલાષાએ મુનિ તે દિશામાં જાય નહિ मूलम्-से भिक्खू वा (२) अहागइयाइ सवाई सुणेति, तंजहा, कच्छाणि वा, णूमाणि वा, गहणाणि वा, वणाणि वा, वणदुग्गाणि वा, पव्वयाणि वा, पन्वयदुग्गाणि वा, अण्णयराइ वा तहप्पगाराड विरुवरुवाई सद्दाइ कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणा છે ૭રૂદ છે અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુ આવા શબ્દો સાંભળે જેમકે ફળદ્રુપ પ્રદેશના, ઝાડીના, ગાઢ ઝાડીના, વનના, વનના દુર્ગાના, પર્વતના પર્વતના દુર્ગાના કે અનેરા વિવિધ તે પ્રકારના (પવનના સુસવાટથી થતા) શબ્દો સાંભળી, સાભળવાની અભિલાષાએ તે દિશામાં જવાનું વિચારે નહિ. मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाई सद्दाई सुणेति तंजहा, गामाणि वा, णगराणि वा, णिगमाणि वा, रायहाणिओ वा, आसनपट्टणसंणिवेसाणि वा, अण्णयराई वा तहप्पगाराई સારૂ નો માંધાના જમાઇ છે ૭૭ n અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ જ્યારે કેટલાક આવા સ્વરે સાભળે, જેમકે ગામોના, નગરોના, બજારોના, રાજધાનીના, કે નજીક રહેલ કસબાના કે નાના ગામના કે તે પ્રકારના અનેરા વિવિધ સ્વરો સાભળી, તે સાભળવાની અભિલાષાએ તે દિશામાં જવા વિચારે નહિ. मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाइ सहाई सुणेति, तंजहा, आरामाणि वा, उज्जाणाणि वा, वणाणि वा, वणसंडाणि वा, देवकुलाणि वा, सभाणि वा, पवाणि वा, अण्णयराइ वा तहप्पगाराई सहाई का अभिसंघारेज्जा गमणाण ॥ ७३८ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુ જ્યારે કેટલાક શબ્દ સાભળે, જેમકે, કીડાસ્થાનના, બગીચાના, વનના, ઉપવનના, દહેરાના, સભાના, પરબેના, કે તેવા પ્રકારના કેઈ શબ્દ સાંભળી, સાભળવાની ઈચ્છાએ તે દિશામાં જવા વિચારે નહિ मूलम्-से भिक्खू वा (२) अहावेगइयाई सद्दाईसुणेति, तंजहा, अट्टाणि वा, अट्टालयाणि चा, चरियाणि वा, दाराणि वा, गोपुराणि वा, अण्णयराई वा तहप्पगाराई सहाइ णो अभिसंधारेज्जा गमणा ॥ ७३९ ॥ અર્થ-હવે તે ભિક્ષુ (૨) જ્યારે કેટલાક શબ્દ સાભળે, જેમકે દૂર્ગના ઊંચા સ્થાનોના, ઓટલા

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279