________________
બૂત્રમૂ-ત્તમ gિ :-સે મિલ્લુ ઘા (૨) અgઇવ રહ્યું કgs, નંદા, પુત્રવિત્તિ ___ वा, कट्ठसिलं वा, अहासंथडमेव, तस्स लामे संवसेज्जा तस्स अलाभे उपकुडओ घा
णेसजिओ वा विहरेजा । सत्तमा पडिमा ॥ ६९० ।।
અર્થ–હવે (એથી જુદી અંતિમ) સાતમી પ્રતિમા. તે પૂર્વોક્ત પ્રમાણે જ; ફરક એટલે કે તે
મકાનમાં જે પાથરેલ કે મૂકેલ શિલાદિક હાય તે મળે તે હું શિયા કરીશ નહીં મળે તે પૂર્વ પ્રમાણે. ગત્રિ વીતાવીશ એ સાતમી પ્રતિમા. (ઉગ્રવિહારી જિનકલ્પી મુનિની છે.)
मृलम्-इच्चेतासि सत्ताह पडिमाण अण्णयरं, जहा पिंढेसणाय ॥ ६९१ ।। અર્થ–આ પ્રમાણે આ સાત પ્રતિમામાથી કોઈ એક પ્રતિમા મુનિ ધારે, જે પ્રમાણે પિડેષણામાં
કરે છે તે પાઠ.
मूलम्-सुयं मे आउसं, तेण भगवया ण्व मक्खायं; इह खलु थेरेहिं भगवंतेहिं पंचविहे उग्गहे.
पण्णते :-तंजहा, देविदोग्गहे. रायोग्गहे, गाहावइउग्गहे, सागारिय-उग्गहे, साहम्मियउग्गहे
અર્થ–હે આયુષ્માન, તે ભગવંત મહાવીર દેવે એમ કહેલું સાભળ્યું છે. અહીં ખરેખર વિર
ભગવંતોએ પાંચ પ્રકારના અવગ્રહ કહ્યા છે તે આ પ્રમાણે • દેવેંદ્રને અવગ્રસ્તુ, રાજાને અવગ્રહ, ગૃહસ્થને અવગ્રહ, આચારસહિત તાપસને અવગ્રહ, તેમજ સમાનધર્મી મુનિને અવગ્રહ,
मूलम्-एय स्खलु भिक्ग्युस्स (२) सामग्गिय ॥ ६९३ ।। અર્થ એ પ્રમાણે ખરેખર તે ભિક્ષુની કે ભિક્ષુણીની આચારની સામગ્રી છે
સેળમું અધ્યયન પૂરું થયુ . પ્રસ્તાવના : આગળના અધ્યયનમા વસતિ–વસવાટ માટે મકાન યાચવાની બાબત કહી. હવે જે સ્થાનમાં કાઉસગ્ગ, સજઝાય કે શૌચ-પેશાબ કરવાના હોય તેનું પ્રતિપાદન કરવાને આ અધ્યયન કહ્યું છે.
અધ્યયન ૧૭ મું
मूलम्-से भिक्ख वा भिक्खुणी वा अभिकंखेइ ढाणे ढाइत्त से अणुपविसेज्जा गामं वा, णगरं
बा, जाव लणिवेसं वा । से अणुपविसित्ता गामं वा, जाव सण्णिवेसं वा, से जं पुण ठाणं जाणेज्जा साडं जाव समक्कडासंताणयं, तं तहप्पगारं ठाणं अफासुयं अणेसणिज्ज लामे संते णा पडिगाहेजा। एवं सेज्जागमेणं णेयव्वं । जाव उदयपसूयाईति ॥ ६९४ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુ
જ્યારે કોઈ સ્થાનમાં સ્થિરતા કરવા ઈ છે ત્યારે તેણે ગામમાં કે