________________
१८७
मूलम्-से भिक्व वा भिणी वा से ज पुण वत्थं जाणेजा अप्पंडं जाव संताणगं अलं थिरं
धुवं धारणिज्जं रोइज्जंत रुच्चड़ तहप्पगारं वत्थ फासुयं जाव पडिग्गाहेज्जा ॥ ६०४ ।। અર્થ–તે ભિક્ષુ કે ભિલુણી જે તે વસ્ત્રને ઈડારહિત ચાવત જાળારહિત જાણીને, તેને સ્થિર,
ટકાઉ, નાશ ન પામનાર, અને ધારાગ્ય તેમ જ કલ્પે તેવું જાણે તે શુદ્ધ જાણી સ્વીકારે.
मूलम्-से भिक्खू वा मिरवणी घा "णो णवप मे वत्ये" त्ति कट्ट णो वहुदलिएण सिणाणेण वा
जाव पयंसेज्जा ॥ ६०५ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુનું “મારું વસ્ત્ર નવુ નથી,” એમ વિચારી થોડા કે ઘણા સુગંધીદ્રવ્યના
લેપથી સુંદર બનાવે નહિ
मूलम्-से भिक्खू वा भिक्षुणी वा “णो णव मे वत्थे" ति कह णो वहुदेसिण्ण सीतोदग
वियडेण वा जाव पयोवेज्जा ॥ ६०६ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ “મારુ વત્ર નવું નથી” એમ વિચારી શેડે ભાગે કે ઘણે ભાગે
તેને શીતલ જલથી એ નહિ
__ मूलम्-से भिक्ख वा भिक्खुणी वा "दुन्मिगंधे मे वत्थे" ति कट्ट णो बहुदेसिपण सिणाणेण वा,
नहेब, सीतोदगवियडेण वा उसि गोदगवियडेण वा, (लावओ) ॥ ६०७ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ “મારું વસ્ત્ર દુર્ગધ મારે છે એમ વિચારીને બહુ કે અલ્પ સુગંધ
લેપથી કે શીતલ કે ઉષ્ણ જળથી તેને ધૃએ નહિ
मूलम्-से भिक्ख वा भिक्खुणी वा अभिक खेज्जा बत्थं आयावेत्तए वा पयावेत वा तहप्पगारं
नत्थं णो अणंतरहिया पुढवीण, णो ससणिहाए, जाव संताणाप यायावेज्ज वा पयावेज्ज वा ॥ ६०८ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે વસ્ત્રને તડકે દેખાડવા માગે કે તપાવવા માગે ત્યારે તેને
પૃથ્વી પર જ જ્યાં ચીકાશ યાવત્ જાળા ન હોય ત્યા જ સૂકવે કે તપાવે (વસ્ત્ર મુશ્કેલ પરિસ્થિતિમા, લેકનિદા ભયથી, ધૂએ પણ છે)
मूलम्-से भिक्खू वा भिक्रबुणी वा अभिक खेज्जा वत्थ आयावेतप वा पयावेत्त वा तहप्पगारं
वत्थं शृणंलि वा. गिहेलुगसि वा, उसुयाल सि वा, कामजल सि वा अण्णयरे वा नहप्पगारे अंतलिक्खजाए दुवढे दुन्निक्खत्ते अणिक पे चलाचले णो आयावेज्ज वा णो
पयावेज्ज बा ॥ ६०९ ॥ અર્થ–તે ભિસુ કે ભિક્ષુણી જ્યારે વસ્ત્રને સુકાવવા કે તપાવવા ઈછે, તે પ્રકારે વસ્ત્રને થાંભલા