________________
૧૯૦
તે પ્રકારના સાંધાવાળા વસ્ત્રો થોડા થોડા સમય માટે યાચીને, જેમકે એક દિન માટે.. થાવત્ પંચ દિન મટે યાચી પ્રવાસ કરીને આવે છે, તે પ્રકારનાં વસ્ત્ર જાતે લેતા નથી, ન તો એક બીજાને આપે છે યાવત્ ન તો પોતે વાપરે છે, એમ બહુવચનથી પાઠ કહે
मूलम्-से हंता 'अहमवि सुहत्तं परिहारियं वत्थं जाइता जाव एगाहेण वा दु-ति-चड पंचाहेण
वा विप्पवसिय विप्पवसिय उवागच्छिस्सामि, अवियाई एयं ममेव सिया" माइट्ठाणं સંwારે પર્વ ==ા છે ૨૮ .
અર્થ_એમ જાણું, “પણ થોડા સમય માટે પાઢિયારું વસ્ત્ર વાચીને એક દિન યાવત્ પાચદિન
પ્રવાસ કરી આવીશ, એટલે એ વત્ર મારુ થશે આમ કરે તો કપટનુ સ્થાને સ્પર્શે છે
એમ મુનિએ કરવું નહિ मूलम्-से भिक्खू वा भिक्खुणी वा णो वण्णमंताइ वत्थाइ विवण्णाई करेज्जा, णो विवण्णाइ
वण्णमंताइ करेज्जा, “अण्णं वा वत्थं लभिस्सामि ति” कट्ट णो अपणमण्णस्स देज्जा, णो पामिच्चं कुज्जा; णो वत्थेण वत्थपरिणामं करेजा, णो परं उवसंकमित्तु एवं वदेज्जा, "आउसंतो समणा, अभिक खसि मे वत्थं धारित्तए वा परिहरित्ता वा," थिरं वा णं सतं णो पलिच्छिंदिय पलिच्छिंय परिवेज्जा, जहाचेयं वत्थं पाचगं परो मन्नड। परं चणं अदत्तहार पडिपहे पेहाए तस्स बत्थस्स णिदाणे णो तेसिं भीओ उम्मग्गेण गच्छेज्जा । जाव अप्पुस्तुए जाव ततो संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ॥ ६१९ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ વર્ણવાળા (જે મુખ્ય નિયમ લેવાના નથી, પણ અપવાદે લેવાયા હોય
તો) વસ્ત્રને રગ વગરના કરે નહિ, ૨ગ વગરનાને રંગવાળા કરે નહિ, હું બીજુ વસ્ત્ર મેળવી લઈશ એ વિચારે, બીજા સ્વગચ્છીયને આપે નહિ બીજા મુનિ પાસે જઈને આમ બેલે નહિ “હે આયુષમાન શ્રમણ, આપ વસ્ત્ર પહેરવા કે તજી દેવા ઈચ્છે છે ?” વસ્ત્ર મજબૂત હોય તો તેને છેદી છેટી પરઠી ન દે, એ બુદ્ધિએ કે આ વસ્ત્રને સામાવાળે બૂરુ માનશે વળી રસ્તે ચોરને જોઈ તેની નજર વસ્ત્ર પર હોય તે તેથી ડરીને આડે માગે મુનિ ન જાય, ચાવતું ઉત્સુકતા વિના સમાધિપરિણામે ત્યાથી જતનાપૂર્વક ગામેગામ જવું
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे अंतरा से विहं सिया। से जं पुण
विह जाणेज्जा 'इमंसि खलु विहंसि यहवे आमोसगा वत्थपडिया सपिडिया,' णो तेसि भीओ उम्मग्गेण गच्छेज्जा । जाव गामाणुगामं दृइज्जेज्जा ॥ ६२० ॥
અર્થ—હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે વચ્ચે માટે
રાની મારગ હોય, તે એ જ ગલ મારગ સ બધે જાણે કે અહી ઘણા ચેરે રહે છે, તેઓ વસ્ત્ર મેળવવા એકઠા થયા છે, તે તેમનાથી ડરીને તે આડવાટે જાય નહિ ચાવત્ સમાધિપરિણામે જતનાથી વિહરવુ.