________________
૧૮૬ मूलस्-से णं परो णेत्ता वटेजा.-'आउसो त्ति बा, भइणित्ति वा, आहरेतं वत्थं, कदाणि वा
हरियाणि वा विसोधेता समणस्स दासामो." ण्यप्पगारं णिग्धोसं सोच्चा णिसम्म जाव, "भडणी त्ति वा, मा एयाणि तुमं क दाणि वा जाब विसोहेहि, णो खलु मे कप्पति छत्तप्पगारे वत्ये पडिग्गाहित्त।" से सेवं वदंतस्स परो कदाणि वा जाच विसोहेत्ता दलएज्जा तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ६०० ॥
અર્થ–હવે સામો નાયક કહે, “હે ભાઈ, હે બહેન, લાવ એ વસ્ત્ર, આપણે કદ અને લીલુ.
ઘાસ, એનાથી સાફ કરીને શ્રમણને આપીશું” એ પ્રકારની બાબત સાભળીને. અવધારીને તેને પહેલેથી જ કહેવું જોઈએ, “હે બહેન, તમે એ કદમૂળ કે ઘાસ સાફ કરશો નહિ એવું વસ્ત્ર સ્વીકારવું મને કપે નહિ” હવે એમ કહે તે સમયે સામે કંદ વગેરે શુદ્ધ કરીને આપે તો તે પ્રકારનું વસ્ત્ર અશુદ્ધ જાણી ન સ્વીકારે.
मूलम्-सिया से परो णेत्ता वत्थं णिसिरेज्जा, से पुव्यामेव आलोण्ज्जा “आउसो त्ति वा भइणि
ત્તિ વા, સુગં રેવ નંતિ વધું જ તોમરેજ ફિલિપિ” જેવી જૂથા “સાચાमेयं;-वत्थ तेण ओवद्वे सिया कुडले वा, गुणे वा, हिरणे चा, सुवण्णे बा, मणि वा, जाव, रयणावली वा, पाणे वा, वीण वा, हरिए वा। अह भिक्खुणं पुचोवदिट्ठा जाव जं पुवामेव वत्थं अंतोअ तेण पडिलेहिजा || ६०१ ॥
અર્થ-હવે જે મુનિને સામે નેતા વસ્ત્ર આપી દે તે તેને પૂર્વે જ કહી દેવું કહે આયુષ્માન,
હે બહેન, તમારી માલિકીનું આ વસ્ત્ર હું એક છેડેથી બીજે છેડે પ્રતિલેખન કરી તપાસીશ કેવળી કહે છે કે આ (અપ્રતિલેખના) કર્મબ ધનુ કારણ છે વત્રને છેડે બાધેલ, કેઈકુ ડલ હોય, કઈ સૂત્ર હોય, કેઈ રૂપુ કે સોનુ, રત્ન ચાવતુ રત્નમાળા, કે પ્રાણી, બીજ, લીલેરી હેાય એટલે ભિક્ષુને અમે પૂર્વે વાત જણાવી છે કે તેણે વસ્ત્રને સાઘ ત તપાસી લેવુ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थ जाणेज्जा सअंडं जाव संताणग, तहप्पगारं
वत्थ अफासुयं जाव णो पडिगाहेज्जा ॥ ६०२ ॥
અર્થહવે તે ભિક્ષુ કે ભિક્ષુણી જે તે વસ્ત્રને, ઈડા સહિત ચાવત કરોળિયાનાં જાળા સહિત
હોય તો તે પ્રકારના વસ્ત્રને તે અશુદ્ધ જાણી તે સ્વીકારે નહિ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जाणेज्जा अप्पंडं जाव संताणगं अणल
अथिरं अधुवं अधारणिज्जं रोइज्जंतं ण रोच्चइ, तहप्पगार वत्थं अफासुयं जाव णो vહાદેવનાં છે. ૬૦ |
અર્થ–હવે તે ભિક્ષુ કે શિક્ષણ ને વસ્ત્રને ઈડા વગરનું ત્યાંથી માડીને કરોળિયાનાં જાળા વગરનું
જાણે (છતા) અણુટકાઉ, અસ્થિર, તરત નાશ પામનાર કે ન ધારવા ગ્ય, સાધુને જે કપે નહિ એવુ (અથવા દાતાને ન રુચતુ) વસ્ત્ર અશુદ્ધ જાણ મુનિ ન સ્વીકારે