________________
અથ-કર્મથી વિરત થયેલ અને જીવન પર્યત બ્રફચર્યાવાસ સ્વીકારનાર મુનિને તે સંયમ
વાસમાં અરતિ શું કરી શકે છે? ઉત્કૃષ્ટ પરિણામની ધારાનું અનુસંધાન કરતે ઉદ્ય નવંત તે મુનિ જે પ્રકારે ઉપદ્રવ રહિત ટાપુના જેવું (યાત્રાળુઓને વિસામો આપનારી બને બને છે. આ એ પ્રમાણે તે ભગવંતને દર્શાવેલે (વિશુદ્ધિન) ધર્મ છે. તે મુનિઓ પ્રાણની લાલચ રાખ્યા વિના બીજા જેને બચાવતાં દયાયુકત અને બુદ્ધિમાન પંડિતે હોય છે. તેમને ભગવંતના અનુષ્ઠાને (એ પ્રકારે શીખવવામાં આવ્યા હોય છે જે પ્રકારે તે પક્ષીનાં બચ્ચાંને રક્ષણ પૂર્વક પિપવામાં આવે છે, એ જ પ્રકારે આચાર્ય તે શિષ્યને દિવસે ને રાત્રે અનુક્રમે શિક્ષિત બનાવે છે અને ધર્મમાં સ્થિર કરે છે, એમ હું કહું છું
ઈતિ બીજો ઉદ્દેશક પૂર
ધૂત નામના છઠ્ઠા અધ્યયનને ચૂંથો ઉદ્દેશક વિશુદ્ધિને માર્ગ દર્શાવતાં આ અધ્યયનમાં ગુરુની આજ્ઞામાં વર્તવું, પરિષહ ઉપસર્ગો સહન કરવા, ગ્રહસ્થાશ્રમને પરાક્રમપૂર્વક ત્યાગ કરે અને નિર્ચ થી માર્ગના મહા -વીર પુરુષે સ્મરણમાં રાખીને સંયમનું ઉત્સાહપૂર્વક રૂડી રીતે પાલન કરવું અને ખાસ કરીને તે પંખીનાં બચ્ચાંની જેમ સંભાળ રાખનાર ગુરુ મહારાજને ઉપકાર કદીએ વિસર નહિ, એ બાબતે જણાવી. આ ચેથા ઉદ્દેશકમાં મિથ્યાભિમાનને ત્યાગ કરવો એ બાબત ખાસ મહત્વની છે, એમ જણાવ્યું છે. બેટા અભિમાનનો ત્યાગ ન કરે તે ગુરુની કે ભગવંતની આજ્ઞા શી રીતે આરાધી શકે ?
સામાન્ય સાધકને પણ અધ્યાત્મ માર્ગમાં ત્રણ વિદને મુખ્ય હેય છેઃ ૧. દુનિયાના પદાર્થો વિષે રુચિ ૨ તત્વજ્ઞાનમાં બુદ્ધિ જ ન રહેવાથી સમ્ય નિર્ણને અભાવ, અને ૩ પિતે બહુ ચતુર છે, એવું ભ્રાંતિવાળું અભિમાન. આ ત્રીજુ વિન એ બંને વિનોને
નેતરનારૂ છે. मूलम्-पर्व ते सिस्सा दिया य राओ य अणुपुब्वेण वाइया तेहिं महावीरेहिं पन्माण मन्तेहि
तेसिमन्तिए पन्नाणमुपलभ हिच्चा उबसमं फारुसियं समाइयंति, वसित्ता वंभचेरंसि
आणं तं तो ति मन्नमाणा ॥ स. २३५ ॥ અર્થ- અભિમાની શિ ગુરુના વિરોધી કઈ રીતે થાય છે તે દર્શાવે છે) આ પ્રમાણે દિવસે અને
રાત્રે અનુક્રમે તે પ્રજ્ઞાવંત મહાવીર પુરુષે એ અનુક્રમે ભણાવેલા એવા તે શિષ્ય તેમની પાસેથી પરમ કૃત પામીને, ઉપશમને તજીને (ગુરુપ્રત્યે કઠોરતા ધારણ કરે છે. બ્રહ્મચર્યવાસમાં વસી તેઓ તે [ગુરુવચન આજ્ઞા નથી એમ માનતા (ઉ માળે જાય છે)