________________
૧૭૫
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષણ કે પુરૂષને બોલાવે ત્યારે કે કેઈ પુરુષ દ્વારા આમંત્રિત હોય ત્યારે , કે કોઈ તેનું વચન ન સ્વીકારે ત્યારે તેણે આ પ્રમાણે બોલવું ન જોઈએ, હે મૂખ, હે
કૂતરા, હે ચેર, હે જાસૂસ, હે જૂ હું બેલનાર, અથવા આ તું છે અથવા આવા નારા માબાપ છે આવા પ્રકારની સાવદ્ય ભાષા ચાવત્ વિચાર કરીને તેણે બલવી ન જોઈએ
मूलप-से भिक्खू वा भिरबुणो वा पुमं आमंतेमाणे आमंतिए वा अपडिसुणमाणे एवं वदेज्जा :
अमुगति चा, आउसो ति वा, आउसंतो ति वा, सावगेति वा, उपासगेति वा, धम्मिति वा, घम्सपियेति वा। ण्यप्पगारं भासं असावज्जं जाव अभूतोवघातियं મિ માની ૭ !
અર્થ–તે ભિસુએ કે તે ભિક્ષુણીએ આમ ત્રણ આપતા કે સંબોધન પામતા કે અસ્વીકાર કરતા
બીજા પુરુષને આમ સ બોધ જોઈએ, હે અમુક, હે આયુષ્માન, હે મહાશય, હે શ્રાવક, હે ઉપાસક, હે ધાર્મિક, હે ધર્મપ્રિય, આ પ્રકારની અસાવદ્ય અંકિય યાવત્ જીવને પીડા ન કરનારી ભાષા વિચારીને તેણે બોલવી જોઈએ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा इत्थी आमंतेमाणे आमतिते य अपडिसुणमाणी नो एवं
बदेजा -होलेति वा, गोलेति वा, इत्थिगमेणं णेतव्वं ॥ ५५८ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણીએ, બોલાવતા, સબોધન પામતા કે તે સ્ત્રી અવગણના કરે ત્યારે
તેને એમ ન કહેવું, હે મૂર્ખ, હે દાસી, એમ સ્ત્રી સંબંધે કલ્પી લેવું (તેમ બેલિવુ નહિ)
मूलम्-ले भिक्खू चा भिक्खुणी वा इथियं आग तेमाणे आमंतिए य अपडिसुणाणी एवं
बढेज्जा; आउसो ति वा, भगिणि ति वा, भगवति ति वा, साविगे ति वा, उवासिए ति वा, धम्भिए ति वा, धम्मप्पिए ति वा । एतप्पगारं भासं असावज्जं जाव अभिक ख મને ૧ ૬ |
અર્થ તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે કોઈ સ્ત્રીને બોલાવે કે તેના વડે બોલાવાય છે તે ઉપેક્ષા
કરે ત્યારે આમ બોલવું જોઈએ, હે સનારી, હે આયુષ્મતી, હે બહેન, હે પૂજ્યા. હે શ્રાવિકે, હે ઉપામિકે, હે ધામિ કે, હે ધર્મપ્રિયે, એ પ્રકારની અસાવદ્ય ભાષા વિચારીને તેણે બોલવી જોઈએ
मूलम्-से भिक्खू वा भिक्खुणी चा णो एवं वदेजा :-णभोदेवे ति वा, गज्जदेवे ति वा,
विज्जुदेवे ति वा, पबुदेवे ति चा, निबुट्ठदेवे ति वा, पडउ बासं, मावा पडउ, णिपज्ज वा सहसं, मावा णिपज्जउ, विभायउ वा रयणी, मावा विभायउ; उदउ वा सूरिए, मावा उदउ 'सो' वा राया जयउ, मा वा। णो एतप्पगारं भासं भासेज ggg B ૬૦ + ૬