________________
१७१
संतो समणा, केवति एत्तो गामस्स वा णगरस्त वा जाव रायहाणीए वा मग्गे, से आइत्रह, तहेव जाव दुइज्जेज्जा ॥५४२ ॥
અર્થ–તે ભિક્ષુ કે તે ભિક્ષણ જ્યારે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હોય ત્યારે વચ્ચે
તેમની પાસે મુસાફરો આવે. ચાવત્ “હે આયુષ્માન શ્રમણ, અહીંથી ગામને, નગરને કે રાજધાનીને પંથ કેટલે ?? તે જ પ્રમાણે તે કહે. યાવત્ જતનાથી વિહરવું.
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुईजमाणे अंतरा से गाणं वियलं पडिपहे
पेहाण जाव चिताचेल्लडं वियालं पडिपहे पहाये वो तेसिं भीतो उम्मग्गेण गच्छेज्जा, णो मग्गाओ मग्गं संकमेजा, णो गहणं वा, दुग्गं वा, अणुपविसेज्जा, जो रुक्खंसि दुरुहेज्जा, णो महति महालयंसि उदयंसि कायं विउसेज्जा, णो वार्ड वा सरणं वा सत्थं वा कंखेज्जा । अप्पुसुण जाव समाहीए तो संजयामेव गामाणुगाम दूइज्जेज्जा ॥ ५४३ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણ એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તામાં વિકરાળ (મસ્ત
થયેલ) બળદને જોઈને, અથવા કે ચિત્તા જેવું પ્રાણ વિકરાળ જોઈને, તેનાથી ડરીને આડા માર્ગે ન જવું એક રસ્તેથી બીજે રસ્તેથી તેણે ફેરફાર ન કર, કેઈ ઝાડી કે દુર્ગમાં પ્રવેશવું નહિ, વૃક્ષ પર ચડવું નહિ. મેટા, ખૂબ વિશાળ જળમાં કાયા પધરાવવી નહિ આડ, આશરા કે શસ્ત્રની ઈચ્છા કરવી નહિ. ઉત્સુકતા વિના સમાધિથી તેણે જતનાપૂર્વક ગામેગામ વિહરવું
मूलम्-से मिक्ख वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से विहं सिया। सेज्जं पुण
विहं जाणेज्जा. इमंसि खलु विहंसि वहवे आमोसगा उवकरणपडियाए संपिडिया गच्छेजा, णो तेसिं भीयो उम्मग्गं चेव जाव समाहीए तओ संजयामेव गामाणुगाम दूइज्जेज्जा
॥ ५४४ ॥ અર્થ-હવે તે ભિક્ષુ કે ભિક્ષુણી એક ગામથી બીજે ગામ જતા વચ્ચે કેઈ રાની દીઘ માગ
હોય; વળી તે માર્ગોની બાબતમાં તે એમ જાણે કે માર્ગ પર ઘણા ચેરો છે, તે ઉપકરણ લેવા ભેગા થઈને તે ફરે છે. તેમનાથી ડરી આડે માર્ગે જવું નહિ યાવત્ સમાધિપૂર્વક જતનાથી ગામેગામ વિહરવુ
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से आमोसगा संपिडिया
गच्छेज्जा। तेणं आमोसगा एवं वदेज्जा:-"आउसंतो समणा, आहर ण्यं वत्थं वा पायं वा कंवलं वा पायपुच्छणं वा, देहि, णिक्खिवाहि,' तं णो देज्जा, णिक्खिवेज्जा, णो वंदिय बंदिय जापज्जा, णो अंजलिं कट्ठ जाएज्जा, णो कलुणपडियाए जाएज्जा", धम्मियाप जापज्जा, तुसिणीयभावेण चा से णं आमोसंगा "सय करणिज्ज ति कट्ट अक्कोसंति वा, जाव उवदवंति वत्थं वा, पाय वा केवलं वा, पायपुंछणं वा अच्छिदेज वा जाव परिट्ठवेज्ज वा, त णं णो गामसंसारियं कुज्जा, णो रायसंसारियं