________________
B
તે કષાય વગરના હતા, લાલચ વગરના હતા, શબ્દ અને રૂપામા મુર્છા વગરના હતા, તેઓ છદ્મરથી હેાવા છતા પણ પરાક્રમ કરીને, એટલે જાગૃત રસીને ધ્યાન ધર્શી હતા, અને એકવા૨ પણ પ્રમાદ એમણે કર્યો ન હતા
ન
જાતે જ ચેાગા ને આત્મશુદ્ધિને માટે સ્થિર કરીને સમભાવને પ્રાપ્ત કરીને નિવૃત્ત થયેલા પ્રભુ જીવન પર્યંન્ત માયાના ત્યાગી હતા, અને સમિતિયુકત હતા.
3
આ વિધિનું પાલન સર્વથા નિદાનરહિત એવા મતિમાન બ્રાહ્મણ ભગવાન મહાવીરે કર્યું છે. આમ ભગવતે આચયું છે, એમ હું કહુ છું.
ઇતિ ચેાથે ઉદ્દેશક પૂરા
ઇતિ નવમું અધ્યયન સમાસ' ઇતિ પ્રથમશ્રુતસ્કંધ સમાપ્ત
અચારાંગ નામના પ્રથમ અગના દ્વિતીય શ્રુતસ્કંધ પિડેષણા નામના અધ્યયનના પ્રથમ ઉદ્દેશક
આ અધ્યયનમાં મુનિના આચાર દર્શાવવાની શરૂઆત થાય છે. આ આખાયે શ્રુતસ્કંધ મુનિએ પાળવાના આચારના નિયમે દર્શાવવા માટે લખાયેલે છે કેવી રીતે ભેજન મેળવવું, કેવી રીતે વસ્ત્ર મેળવવાં, તેમા કયા કયા દેશાને તજવા, વળી ભિક્ષુની પ્રતિમાઓનું અવલંબન કઈ રીતે કરવું, તે ઉપરાંત આ અધ્યયનને અતે ભગવાન મહાવીરનું ચરિત્ર અને મેાક્ષના સાધને દર્શાવનારૂ, વિમુકિતનામનું પચીસમું' અધ્યયન આખાયે અંગસૂત્ર ઉપર કળશરૂપે આવે છે.
मूलम्-से भिक्खू या, भिक्खुणी वा गाहाचइकुलं पिडबायपडियाए अणुपविट्ठे समाणे, से अं પુ નાગેન્ના, અન્નનું કા, પાળું થા, વાર્મ લા, સામ વા, પાનેóિ ચા, પણf વા, શ્રીપાદ થા, વિ;િ થા, સત્તત્ત, પત્રિÄ, સીકોqળ થા ૩સિત્તે, રચના વા, પરિઘાત્તિય,
पगारं असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा परहत्थेसि या, परपायंसि वा, अफासुर्य अणेस णिजं ति मण्णमाणे, लाभेवि संते, नो पडिगाहेजा ॥ स्रु. ३०३ ॥
અ:-તે આચારયુકત ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે ગૃહસ્થના ઘેર પિંડ ચડુણુ કરવાની બુદ્ધિએ પ્રવેશ કરે ત્યારે જો તેને એમ જણાય કે આ અન્ન, આ પીણુ, આ ખાદિમ ને સ્વાદિમ સચિત્ત પદાર્થોથી અથવા ફુગથી અથવા ખીજથી, અથવા લીલેાતરીથી સંસર્ગી પામેલુ છે. મિશ્રિત થયેલુ છે, કે સચિત્ત પાણીથી છંટાયેલુ છે, કે રજથી મિશ્રિત થયેલું છે, તે તેવા પ્રકારના અન્ન, પાણી, ખાદિમ કે સ્વાદિમને ગૃહસ્થના હાથમાં, કે ગૃહસ્થના પ્રાત્રમા અપાસુક છે અને લેવા ચેાગ્ય નથી એમ માનીને તેને લાભ થતા હોય તે પણ તે મુનિએ કે સાધ્વીએ તેને ગ્રહણ કરવુ' ન જોઈ એ
मूलम् - सेयं आहच्च पडिगाहिए सिया से तं आयाए एगंग-मवककमेन्जा, एगंत-मषक्क मिला अहे आरामंसि वा, अहे उबस्तयंति वा, अप्पंडे अप्पपाणे अप्ववीए अप्पहरिए अप्पोसे