________________
૧૦૪
પ્રાણાદિકનો આરંભ કરીને બનાવ્યું છે અને તે પ્રકારનું અને આ ગૃહસ્થ આપે છે (હવે સૂત્ર ૩૧૩ ઉત્તર ભાગમાં આવતું ભાષાંતર જી લેવું તે તે પ્રકારનું અન વગેરે તેણે
Jડણ કરવું નહિ પૂજ- મ ઘુ , મg , lang૮ ઝાર પર રસાળ રે ૪ જુન જાળા
જાણor an (૪) at w arfar far--Tvg સમુદિત vi૬' () જાન आहट्ट चंपइ, तं तहप्पगारं असणं वा () अपुरिसंतरकडं अब हयाणीहई अणन्टठियं
अपरि भुत्तं अण सेवित्तं अफासुयं अणेतणिजं जाव णो पडिग्गा हेज्जा ॥ सू ६१६ ॥ અર્થ –તે ભિક્ષુએ કે ભિક્ષુણીએ જ્યારે તે ગૃહસ્થને ઘેર પ્રવેશ કરે. અને તેના જાણવામાં ને એમ આવે
કે આ ઘણુ શ્રમણ, બ્રાહ્મણ, અતિથીઓ, ૨ક પુરુષે, કે યાચકને ઉદ્દેશીને પ્રાણુ વગેરેને આરંભ કરીને બનાવેલું અનાદિ સામે લાવીને આપે છે તે તે પ્રકારનું અનાદિ બીજા પુરુષે બનાવ્યું ન હોય, બહાર આણેલુ ન હોય, પિતાને માટે ન કરેલું, પોતે ન ખાધેલું કે અ૫ પણ ન વાપરેલું એવું છે, તે અન્ન અમાસુક અને ન લેવા ચોથ છે, એમ માનીને તેણે
ગ્રહણ કરવું નહિં. मूलम्-अह पुण एवं जाणेन्जा, पुरिसंत कडं घहियानीहडं अत्तठियं परिभुत आसेधियं फासुयं
एसणिज्ज माष पडिग्गाहेज्जा ।। स. ३१७॥ અર્થ -હવે જે ભિક્ષુ કે ભિક્ષણ એમ જાણે કે આ અન્ન અન્ય પુરૂષને માટે બનાવ્યું છે,
તેને બહાર લાવવામાં આવ્યું છે, તે અન્નને દાતાઓ સ્વીકાર્યું છે, પોતે તે અનાદિક વાપર્યું છે, કે થોડેઘણે અંશે વાપર્યું છે, તે તેથી આ અન્ન પ્રાસુક છે, અને ગવેષણ
કરવા યોગ્ય છે, એમ માનીને તેણે તે સ્વીકારવું. मूलम्-से भिक्खू घा, भिक्खुणी चा गाहावाकुलं पिंडवायपडियाए पविसिउकामे से जाई पुण
कुलाई जाणेज्जा, इमेसु खलु कुलेसु णिइए पिंडे दिज्जइ अग्गपिडे दिज्जा, नियए भाए fહતા ઘ૪માપ ઝિ, તevમારા કુટ્ટા રિચા નિમાબાજુ ની મત્તાપ વા
पाणाए वा पविलिज्ज वा निक्खमिज वा ॥ सू. ३१८ ॥ અર્થ –તે ભિક્ષુ અથવા ભિક્ષણ આહાર ગષણ માટે ગૃહસ્થના કુલમાં જ્યારે પ્રવેશ કરવાને
ઈચ્છા રાખે ત્યારે હવે જે કુટુંબને એમ જાણે કે આ કુટુંબોમાં ખરેખર નિત્ય પિંડદેવામાં આવે છે, અગ્રપિંડ અથવા પ્રથમથી જુદે કાઢેલે પિંડ દેવામાં આવે છે, નિયત થયેલો ભાગ દેવામાં આવે છે, અર્ધાથી કંઈક ઉો એટલે ભાગ દેવામાં આવે છે, તે પ્રકારના નિત્યદાન કરનારા કુટું છે જેમાં અમુક ભિક્ષુઓ કાયમ પ્રવેશ કરે છે, તે કુટુંબમાં આહારને માટે કે
પાણીને માટે તે ભાવ ભિક્ષુએ પ્રવેશ પણ કરે નહિ, અરે ત્યાથી બહાર પણ નિકળવું નહિ. मूलम्-एयं खलु तस्स भिक्खुस्स या भिषखुणीए सामग्गिय ज सव्वेठेहिं समिते सहिते सयाजए त्ति बेभि
}} ટૂ રૂ8 || અર્થ :-આ ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીનું સમગ્ર આચારનું વિધાન છે, જે વિધાન દ્વારા એ સર્વ બાબતમાં સમિતિયુકત રહે છે, એમ હું કહું છું.
પિડેષણ અધ્યયનને પ્રથમ ઉદ્દેશક પૂરે