________________
૧૩૦
અર્થ-તે ભિક્ષુ કે ભિક્ષુ ગોચરીએથી ભિન્નભિન્ન પ્રકારનાં પાણી લાવી મધુર–મધુર પીને
તુ તુ છોડી દે, તે તે માયાના સ્થાનને સ્પર્શ કરે. મધુર કે તુરું સર્વ તેણે પીવું જોઈએ અને જરા પણ તેણે પરઠવું જોઈએ નહિ.
मूलम्-से भिक्खू वा (२) बहुपरियावण्णं भोयणजायं पडिगाहेत्ता, वहवे साहम्मिया तत्थ वसंति
संभोडया समणुन्ना अपरिहारिया अदूरगया. तेसिं अणालोइया अणामंत्तिया परिट्ठवेति, माइ ठाणे संफासे, णो एवं करेज्जा से त मादाय तत्थ गच्छेज्जा (२) से पुवामेव आलोएज्जा “आउसंतो समणा, इमे मे असणे वा (४) बहुपरियावण्णे तं भुजह च णं" से सेव वदंत परो वदेज्जा "आउसंतो समणा, आहारमेतं असणं वा (४) जावतियं (२) पारसउति तावत्तिय (२) भोक्खामो वा पाहामो वा, सव्वमेयं परिसडड सबमेयं
मोक्खामो वा पाहामो वा” ॥ ४०२ ।। અર્થ–તે ભિક્ષુ (માદા આદિ માટે) ઘણુ પ્રાપ્ત કરેલું ભોજન સ્વીકારીને, તેની સાથે પિતાના
સાથી શ્રમણો, સાથે જમનારા, સુંદર આચારવાળા, સંઘાડા બહાર ન થયેલ અને નજીકના વસતા હોય તેને બોલાવ્યા વિના, આમ ચા વિના જે અનાજ પરઠી દે તો તે માયા સ્થાને સ્પર્શે છે. પૂર્વે જ તેણે પૂછવું જોઈએ કે આ મારુ ભેજનાદિ પુષ્કળ પ્રાપ્ત થયું છે, તમે તે જમે એમ બોલતા સામે શ્રમણ કહેશે કે હે આયુમાન શ્રમણ, જેટલું અન્ન પચશે તેટલુ અમે ખાશુપીશુ અથવા આ સર્વ અમને ચાલશે અને અમે ખાઈશું પીશુ
मूलम्-से भिक्खू वा (२) से जं पुण जाणेज्जा असणं वा (२) परं समुद्दिस्स बहिया णीहडं तं
परेहि असमणुन्नातं अणिसिठे अफासुयं जाव णो पडिगाहेज्जा, तं परेहिं समगुन्नातं
संणिसिठं फासुयं लाभे संते जाव पडिगाहेज्जा ॥ ४०३ ॥ અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી એમ જાણે કે આ અનાદિ અન્યને માટે બહાર કાઢવામાં આવ્યું છે
અને તેણે બીજાને આપી સન્મતિ આપી તત્યુ નથી તો તેને અશુદ્ધ ન સ્વીકારવું, પણ સ મતિ મળી હોય અને બીજાએ તે તજવું હોય તો શુદ્ધ માની મળે ત્યારે ગ્રહણ
કરવું मूलम्-एय खलु तस्स भिक्खुस्स भिक्खुणी वा सामग्गियं ॥ ४०४ ॥ અર્થ-આ પ્રમાણે તે ભિક્ષુ-શિક્ષણને ક્રિયાકલાપ છે
એમ નવમો ઉદ્દેશક પૂર્ણ થયે.
અધ્યયન ૧૦ માને દસમે ઉદ્દેશક मूलम्-से एगतिलो साधारण वा पिडवायं पडिगाहेत्ता, ते साहम्मिण अणापुछिता जस्स जस्स
इच्छइ तस्स तस्स रुखं खह दलाति, मान्टाणं संहासे, नो ए करेज्जा । से तमायाए