________________
૧૩૧
तत्थ गच्छेज्जा (२) पुवामेव आलोपज्जा “आउसंतो समणा संति मम पुरेसंथुया वा पच्छासंथुया वा तंजहा; आयरिण वा, उवज्झाए वा, पवत्ति वा, थेरे वा, गणी वा, गणहरे घा, गणावच्छेइए वा, अवियाई एतेसि खळें खट्ठ दाहामि" से सेव वयं परो वपज्जा "कामं खलु आउसो अहापज्जतं णिसराहि, जावइयं (२) परो वदति तावइयं
(૨) સિT, રબે ઘર વંતિ રવિવ વિજ્ઞt” | ર૦ / , અર્થ-તે એકલો જ બધાને માટે અનાદિ મેળવીને તે મુનિઓને જણાવ્યા વિના જે જે મુનિને
આપવા ધારે તેને જલદી જલદી આપે છે, માથાસ્થાનને તે સ્પશે છે. એમ ન કરવું જોઈએ. તે ભેજન લઈને તે ત્યાં જાય. પૂર્વે તેમને કહે કે હે આયુષ્માન શમણે, મારા પૂર્વેના પરિચિત અને દીક્ષા પર્યાય પછીના પરિચિત છે, જેમ કે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણું કે ગણધર, અથવા તો ગણવ છેદક, તેથી એમને ત્વરિતપણે આપીશ તે એમ કહે ત્યારે સામાવાળા તેને કહેશે–ભલેને આયુષ્માન. જેટલું જોઈએ તેટલું તેમને આપ–ત્યારે આપવું લેનાર, બધુ જ કહે, તો ભલે બધું જ આપી દેવું
मूलम्-से पगतिओ मणुन्नं भोयणजायं पडिगाहित्ता पत्तेण भोयणेण पलिच्छाएति "मामेतं दाइयं
संतं ददुण सय-माइए आयरिए वा जाव गणावच्चछेडए चा, णो खलु मे कस्सपि किंचि
दायवसिया," माइतृढाण संफासे, णो पब करेज्जा, से त मायाए तत्थ गच्छेज्जा ' (૨) પુવમેવ સત્તાdry gધે વિરહું ? “રૂમ વસ્તુ મેં જ઼ રિ” કાઢો , જે
किचिवि णिगृहेज्जा ॥ ४०६ ॥ અર્થ–તે એકલો રૂડું ભજન રવીકારીને સૂકા ભોજનથી તેને ઢાકે છે, જ્યારે હું આ દેખાડું
ત્યારે આચાર્ય કે ગણાવછેદક પિતે જ લઈ લે; મારે કેઈને પણ કંઈ આપવું ન પડે આમ તે માયાસ્થાનને સ્પશે. તેણે એમ કરવું જોઈએ નહિ તેણે તે ભજન લઈને ત્યાં આચાર્ય પાસે જવું જોઈએ, પાત્રને હાથમાં ખુલ્લુ કરી આ આ વસ્તુ છે, એમ કહેવું જોઈએ; કઈ પણ છુપાવવું ન જોઈએ
मूलम्-से एगतिओ अण्णतरं भोयणजायं पडिगाहेज्जा, भय (२) भोच्चा विवन्न (२) समाहरति,
माइट्ठाणं संफाले । णो एवं करेज्जा ॥ ४०७ ॥
અર્થ–તે એકલે જ અનેરા ભિન્નભિન્ન ભેજનો સ્વીકારે, ભલા ભલાં જમી જાય અને નીરસ
નીરસ લઈ આવે, તો તેને માયાસ્થાનને સ્પર્શ કરે છે, એમ તેણે વર્તવું ન જોઈએ. मूलम्-से भिक्खू वा (२) से जं पुण जाणेज्जा, अंतरुच्छुय वा उच्छुगंडियं वा, उच्छुचोययं
चा, उच्छुमेरगं या, उछुसालगं वा, उच्छुडालगं वा, सिंबलि वा, सिंवलिवालगं वा, अस्सि खलु पडिग्गाहिय सि अप्पे सिया भोयणजाए वहु उज्झियधम्मिए तहप्पगारं अंतरुच्छुय जाब सिवलिवालगं वा अफासुयं जाब णो पडिगाहेज्जा ॥ ४०८ ॥
અર્થ–તે ભિક્ષુ કે ભિક્ષુણી ગોચરીએ નીકળીને એમ જાણે કે ગડેરી કે શેરડીની કાતડી,
શેલડીની ચીરેલી કાતડી, તેને અગ્રભાગ, કે તેની ડાળીને ભાગ કે તેની ડાળખી, વળી