________________
मूलम्-एलिषरए जणा भुज्जो बदवे बजभूमि फरसाती।
लट्टि गहाय नालियं समणा नत्थ य विहरिंसु ॥५॥ एवं पि तत्थ विहरन्ता पुठ्ठपुधा अहेसि सुणिएहिं । सलंच माणा सुणएहिं दुच्चराणि तत्थ लाहिं ॥ ६॥ म हाय दण्ड पाणेहिं तं कायं पोसज्ज मणगारे।
नागो संगामसीसे वा पारण तत्य से महावीरे।
एवं पि तत्थ लाडेहिं मलद्धपुन्वो पि एगया गामो ॥ ८॥ ॥सू १९६ ।। અર્થ -આવા વ્રજભૂમિના પ્રદેશમાં જ્યાં ઘણું લોકે લખું ભજન કરનારા હતા, ત્યાં ભગવાન
વારંવાર વિચર્યા હતા. તે ભૂમિમા બીજા શાયાદિ શ્રમણે લાઠી લઈને અથવા શરીરથી ચાર આગળ ઊંચી એવી નાલિકા લઈને વિહાર કરતા હતા. આ પ્રમાણે ત્યાં વિહાર કરતા હેવા છતા પણ કૂતરાએ તેમની પાછળ પડીને કરડતા હતા, અને તેઓ કૂતરાથી પીડા પામતા હતા. આમ લાટપ્રદેશમાં આવા લોકેમાં વિચરવું ઘણું મુશકેલ હતું. ત્યા ભગવાન દંડ રહિત થઈને વિચરતા હતા. તેઓએ કાયાને સરાવીને પ્રાણીઓ પ્રત્યે હિંસા છોડી દીધી હતી. હવે ગામડાંના કટકતુલ્ય કેને, એટલે દુષ્ટ મનુષ્યોને ભગવાન સમભાવે સહન કરતા હતા. જેમાં ઉત્તમ હાથી લડાઈના અગ્રભાગમાં ટકી રહે, તેમ તે મહાવીર પ્રભુ પરિષહ સામે ટકી રહેતા હતા. આમ કરવા છતાં ય પણ કયારેક તો ભગવાનને રહેવાને
ગામડું પણ પ્રાપ્ત થતું નહિ. मूलमू-उपसंकमन्तमपडिन्नं गामन्तियम्मि अप्पत्तं ।
पडिनिक्खमित्तु लूसिसु एयाओ परं पलेवित्ति ॥९॥ हयपुब्धो तत्थ दण्डेण अदुवा मुट्टिणा अदु कुन्तफलेण । अदु लेलुणा कयालेण हन्ता हन्ता बहवे कन्दिसु ॥ १० ॥ मंसाणि छिन्न पुयाणि उटुंमिया एगया कार्य। परीसहाइ लुंचिंसु , अदुवा पंसुणा उपकरिंसु ॥ ११ ॥ उच्चार इय लिहणिंसु अदुधा आसणाउ खलसु ।
वोसट्ठकाय पणयाऽऽती दुखस है भगवं अपडिन्ने ॥१२॥ ॥सू ५९७ ॥ । અર્થ -એક ગામથી બીજે ગામ જ્યારે નિદાન રહિત મહાવીર પ્રભુ જતા હતા ત્યારે ગામની
નજીકમાં ન પહોંચે ત્યાં જ સામાં જઈને કેટલાક અનાર્ય કે તેમને માર મારતા હતા. અને કહેતા હતા કે આ સ્થાનમાંથી તું દૂર ચાલ્યો જા.
કયારેક પરમાત્માને અનાર્ય લકે દંડથી પ્રહાર કરતા હતા, કયારેક મૂઠીઓથી, અને કયારેક ભાલાની અણીઓથી પ્રહાર કરતા હતા, અથવા તો ઢેફાઓથી અને ઠીકરાઓથી પ્રહાર કરીને લેકે “મારે મારે એવી બૂમ મારતા હતા.
ક્યારેક અનાર્ય લકે પ્રભુનું માંસ કાપી લેતા હતા, અને કયારેક શરીર પર આક્રમણ કરીને વાળને શરીરને ખેંચતા હતા અથવા તે તેમના પર ધૂળ વેરી દેતા હતા,