________________
અન્ય માટે આહાર ગષણ કરીશ નહિ પણું. તેનું લાવેલું વાપરીશ. ૩. અથવા પ્રતિજ્ઞા લઈને ન તે હું આહાર ગષણ કરીશ કે ન તે હું અન્યના લાવેલા આહાર આદિ વાપરીશ. ૪.
આ પ્રમાણે જે પ્રમાણે સ્વીકાર્યો હોય તેવા ધર્મને આરાધતા આરાધતાં તે મુનિ શાંત ભાવે, વૈરાગ્ય ભાવે, સારી રીતે સમાધિયુકત વેશ્યાઓ સહિત મરણ પામે તે ત્યાં પણ તેને કાળ પ્રાપ્ત મરણ જેવું સમજવું. તેને ત્યાં પણ તે સંસારને અંત કરનાર છે, એટલે એ મેહક્ષયનુ સ્થ ન છે, હિતકારી છે, સુખરૂપ છે, સામર્થ્ય વધારનારૂં છે, કલ્યાણ રૂપ છે અને પરલોકમાં સહાયક છે, એમ હું કહું છું.
ઈતિ પાંચ ઉદ્દેશક પૂરે વિમોક્ષ નામના આઠમાં અધ્યયનનો છઠ્ઠો ઉદ્દેશક શરીર એ ક્ષમાર્ગનું સાધન છે, છતાંયે એ શરીરને વહન કરવું પણ અશકય બને અને ધર્મનું પાલન કરવામાં એ સહાયભૂત ન બને ત્યારે એ શરીરને હર્ષપૂર્વક ત્યાગ કરવા માટે સાધક તૈયાર રહે છે. આવી મૃત્યુને જીતવાની ભાવના અહીં અનશન વ્રતમાં દર્શાવવામાં
આવી છે.' मूलम्-जे भिक्खू एगेण वत्थेण परिसिए पायबिईएण, तस्स णं नो एवं भवइ बिइयं पत्थं । जाइस्सामि, से अहेसणिज्जं पत्थं जाइजा, आहापरिग्गहियं यत्थं धारिज्जा, जाब गिम्हे पडियन्ने अहापरितुन्नं यत्थं परिविज्जा अदुधा एगलाडे, अदुवा अचेले लाघवियं आगममाणे जाय सम्मत्तमेव समभिजाणिया । जस्स णं भिक्खुस्स एवं भवइ-एगे अहमसि, न मे अत्थि कोइ, न याहसवि कस्स बि, एवं से एगागिणमेव अप्पाणं समभिजाणिज्जा, बाघ वियं आगममाणे तवे से अभिसमन्मागए भवई जात्र समभिजाणिया
_ ૪. ૨૬૪ || અર્થ-જે ભિક્ષુએ એક વસ્ત્ર અને બીજું પાત્ર રાખવાની મર્યાદા કરી છે, તેને આ વિચાર આવતે
નથી: “ બીજા વસ્ત્રની યાચના કરીશ.” તે વિધિપૂર્વક લેવા ગ્ય વસ્ત્રની યાચના કરે, અને એગ્ય રીતે સ્વીકારેલું વસ્ત્ર ધારણ કરે. ત્યાંથી માંડીને એટલે સુધી કે ગ્રીષ્મ ઋતુ શરૂ થાય ત્યારે, પૂર્વે જૂના થયેલા વસ્ત્રોને પ ડી દે. અથવા તે એક વસ્ત્રવાળો તે રહે, અથવા તે અચેલ બની જાય. આમ હળવાપણું પામતે સમતા ભાવને ઓળખીને ધર્મ આચરે.
હવે જે ભિક્ષને આ વિચાર આવે છે કે હું એકલે છે. કોઈ પણ મારું નથી, હું • પણ કેઈ નથી, આ પ્રમાણે તેણે પોતાના આત્માને એક જ જાણી લેવું જોઈ એ (સેવાનો
વિનિમય બંધ ક જોઈએ). આમ હળવાપણું પામતાં તેને તપશ્ચર્યા પ્રાપ્ત થાય છે. ત્યાંથી
માડીને એટલે સુધી કે સમતા ભાવને ઓળખીને ધર્મમાં પ્રવૃતિ કરવી જોઈએ. ટપ્પણી –બારણ મિજૂર” થી શરૂ થતે પાઠ ઘણી પ્રતોમાં દેખાતું નથી, પરંતુ ડી
. પ્રતમાં જોવામાં આવતું હોવાથી તેને અર્થ અહીં દર્શાવ્યો છે,