________________
मूलम्-पुष्ध दंडा पच्छा फासा पुवं फासा एच्छा दंडा, इच्चेए कहा संगकरा भवति,
पडिले हाए आगमित्ता आणविज्जा सणासेवणाए ति वेयि । सेतो कापि, नो पाणिए, नो माम्प णो कर्याकरिए वई गुत्ते अज्झप्पसंवुढे परीवनइ सया पावं, एयं 'मोणं समणुवासिज्मासि त्ति वे 'म ।। . २०९ ॥
અર્થ-(વિષયસુખ દુખકર છે.) પૂર્વે દુ:ખદાયી છે, અને પછી વિષયક વેદના થાય છે. કયારેક
પૂર્વ વિષયસંવેદન થાય છે અને પછી કો અનુભવવા પડે છે. એ પ્રમાણે આ સ્ત્રીઓ કલહ કરનારી અને આસકિત કરનારી નીવડે છે, એમ વિચારીને બરાબર સમજીને પિતાના મનને તે વિષ ન સેવવાને આજ્ઞા કરવી જોઈએ. તે મુનિ સ્ત્રીઓ સંબંધે કથા કરતો નથી, પ્રશ્નો પૂછતે નથી, મમતા ધારણ કરતો નથી અથવા તે સ્ત્રીઓને કેઈ કાર્યો કરી દેતું નથી. તે વચનને સંયમી અને અધ્યાત્મ વિચારથી મનનું રક્ષણ કરનાર હમેશાં પાપ કર્મને છોડે છે. આ પ્રમાણેનું મુનિવૃત આચાર દ્વારા પ્રબળ બનાવવું જોઈએ, એમ હું કહું છું.
ઈતિ પાંચમાં અધ્યયનને ચેશે ઉદ્દેશક પૂરે
લોકસાર નામના પાંચમાં અધ્યાપનને સંચમો ઉદ્દેશક
આગળના ઉદ્દેશકમાં અપરિપકવ એવા એકલવિહારી સાધુને આવતાં વિદને દર્શાવીને ભગવતે તેને ગુરુની આજ્ઞામાં રહેવાને ઉપદેશ આપ્યા છે. આ ઉદ્દેશકમાં ગુરુનું સ્વરૂપ વર્ણવતાં તેમને જલાશયની ઉપમા આપી છે. આ પછી આચાર્યને ગુણો વર્ણવ્યા છે. અપરિપકવ શિષ્ય કેવા ગુરુને આસરે લેવો જોઈએ અને કેવા પ્રકારે શ્રદ્ધા પ્રબળ બનાવવી જોઈએ, તેનું વર્ણન આ ઉદ્દેશકમાં છે.
मूलम्-से वेमि तंजहा अयि हरए पडिपुण्णे समंसि मोमे चिह्इ उपसंतरए लारक्खमाणे, से
चिट्ठा सोयमझगए से पास लकरमो गुत्ते, पास लोए महेसिणो जे य पन्नाणमंता पवुद्धा आरम्भोयरया सम्ममेयं ति पासह कालस्स कंखाए पनि यति चि वेमि ।।सू. २१०॥
અર્થ -આ પ્રમાણે હું કહું છું, જેવી રીતે કઈ અગાધ પરિપૂર્ણ જળાશય સમતલ ભૂમિ પર
આવેલું હોય, તેની રજ શાંત થઈ હય, તે જળજંતુઓને રક્ષણ આપતુ હોય અને તે પ્રવાહની વચ્ચે આવેલું હોય, તેને બધી બાજુએ રક્ષાયેલુ તમે જુઓ, તેવી જ રીતે તમે જગતમાં જે મહર્ષિએ છે, ઉત્તમ પ્રજ્ઞા ધરાવનારા છે, જાગૃત થયેલા છે અને આરંભેથી વિરમેલા છે એમને સમ્યગ પ્રકારે તમે જુઓ તેઓ સમાધિ-મરણની વાછનાથી સતત
સંયમનું પાલન કરે છે, એમ હું કહું છું. मलम-वितिगिच्छा समावन्नेणं अप्पाणेणं नो लहइ समाहिं, सिया वेगे अणु गच्छंति, मनिया
वेगे अनर्गच्छति, अणुगच्छमाणेहि अणणुगच्छमाणे कह निधिज्जे १ मे सच्चं नीसंकं 1 નિહિં પન્ન ૨૨ll