________________
અર્થ –સુખને ઈચ્છનારે વિધવિધ પ્રકારે લાલચ કરનારે, પિતાનાં ( તૃષ્ણાથી ઉત્પન્ન ) દુ ખેથી,
મૂંઝાઈ ગયેલે તે વિપરીત આચરણ કરે છે. પિતાના વિશેષ પ્રમાદથી તે વ્રતને ભંગ કરે છે અથવા જુદી જુદી અવસ્થા ધારણ કરે છે, જેમાં આ પ્રાણીઓ દુ:ખી રહ્યા કરે છે. આમ નિરીક્ષણ કરીને પાપકર્મો ન કરવાં જોઈએ. આ કર્મની ઉપશાંતિની ક્રિયારૂપ વિવેક કહેવાય છે.
मूलम्-जे ममाइय मई जहाइ से चयइ ममाइयं, से हु दिट्ठीय हे मुणी जस्स नत्थि ममायं, तं परिन्गाय मेहावी पिइत्ता लोगं, वंता लोगसन्नं से माइमं परिक्कमिजासि ति येमि
સ્ ૨૨
અર્થ-જે “પરિગ્રહની મમતા મને ઈષ્ટ છે” એવી બુદ્ધિને ભજે છે, તે મમતારૂપ ભાવ
પરિગ્રહને તજે છે. જેને મમતાદિક દે નથી તે ખરેખર જિનમાર્ગનું દર્શન કરનાર મુનિ છે, તે જાણીને પ્રજ્ઞાવંત પુરુષ લેકનું સ્વરૂપ જાણીને લેસંજ્ઞાને વમી નાખીને તે મતીમાન પુરુષે પરાક્રમ કરવું જોઈએ, એમ હું કહું છું.
मूलम्-नारइ सहा धीरे, वीरे न सहई रति। जम्हा अषिमणे धीरे, तम्हा धीरे न रजाइ
lઝૂ. ૨૨ અર્થ -વીર પુરુષ સંયમમાં અરતિ સહન કરતું નથી. ( અરતિને તે દૂર કરે છે). પરદ્રવ્યમાં રતિ
પણ વીર પુરુષ સહન કરતું નથી. (રતિને તે દૂર કરે છે, કારણ કે વીર પુરુષ અદીન
મનવાળે છે, તે કારણે તે પર પદાર્થોમાં રાગ કરતા નથી मूलम्-सद्दे फासे अहियासमाणे, निषिद नंदि इह जीवियस्त । "मणी मोणं समायाय, धुणे
कम्मसरीरगं। पंतं लूहं च सेवंति, वीरा सम्मत्तदसिणो" एस ओहंतरे मुणी तिपणे,
મુ, પિ વિહિપ રિ વૈમિ | સૂ. ૨૬ / અર્થ –વિશ્વના શબ્દો અને સ્પર્શીને સહન કરતો કરતે આ વિશ્વમાં તું અસંયમી જીવનના
આનંદને અનાદર કર.
સંયમને સ્વીકારીને સાધુ કર્મના શરીરને ખંખેરી નાખે, સમ્યગ દર્શનવાળા વીર પુરુષો ગૃહસ્થના ઉપગના અંતે બચેલા અને રૂક્ષ / લુખા) પદાર્થોને સેવે છે આ લેક પ્રવાહને તરી જનારે મુનિ છે. તે તરી ગયા છે, તે તૃષ્ણાથી મુક્ત છે અને પાપકર્મથી
વિરમી ગયેલે છે; એમ વીર પ્રભુએ સમજાવ્યું, એમ હું કહું છું. मूलम-दुव्यसुमुणी अणाणाए, तुच्छए गिलाइ यत्तए। एस वीरे पसंसिए, अच्चेइ लोयसंजोगं
एस नाए पवुच्चइ स १२.॥ અર્થ : જેનું સયમરૂપી ધન દેથી ઝાંખું પડયું છે, એ આજ્ઞાભંગ કરનાર દશનાદિથી
વિકલ થયેલે તુચ્છ મુનિ પ્રશ્નનો ઉત્તર આપવામાં ગ્લાનિ પામે છે જે વિશ્વના સગાને