________________
પ
અર્થ -જે કુશલ પર હોય છે તે ગૃહસ્થની પ્રવૃત્તિરૂપ મિથુન સેવતા નથી મિથુનને સેવીને જે
ગુરૂ પૂછે ત્યારે અજા થાય છે તે મંદ બુદ્ધિવાળાની બીજી મૂર્ખતા છે. ખરેખર લબ્ધ વિશ્વનું સ્વરૂપ ચિંતવીને તેના સેવન પછીના ભવિષ્યનો વિચાર કરીને તેને ન સેવવાની આજ્ઞા કરવી જોઈએ, એમ હું કહું છું.
मूलम्-पासह एगे रुवेसु पिध्धे परिणिज्नमाणे, इत्थ फासे पुणो पुणो, आवंती केयावती
लोयसी आरमजीवी, एएसु चेव आरंभजीवी, इत्य वि वाले परिपच्चमाणे रमइ पावेहिं
कम्मेहि अप्तरणं सरणं ति मन्नमाणे । सू १९०।। અર્થ -રૂપોમાં આસકત થયેલા અને તેમાં તણાઈ જતા પુરુષોને તમે જુઓ. તે એ બાબતમાં
વારંવાર સંસર્ગ પામે છે પરિણામે વારંવાર દુઃખ પામે છે). જે કેટલાએક લેકમાં આરંભથી જીવતર ચલાવનારા છે તેની અંદર જ આરંભને આસરે કરનાર મુનિઓને સમાવેશ થાય છેઆ વિષયમાં પણ અજ્ઞાન જીવ ઈચ્છાથી પીડાતે પાપકર્મમાં અશરણને શરણ માનીને
રમણ કરે છે. मूम-इहमेगेसि एगचरित्या भवा, से बहुकोहे, बहुमाणे, आहुमाये, बहुलोभे, बहुरए, बहुनडे,
बहुसढे, बहु संकप्पे, आसवसत्ती पलिउच्छन्ने उट्ठीयवाय पवयमाणे, मा मे केइ अदक्खू अन्माणपमायदोसेणं, सवयं मूढे धम्म नाभिजाणइ, अट्टा पया मापव! कम्मकोरिया जे अणुवरया अविजाए पलिमुक्खमाहु आपट्टमेष अणुपरियट्टति ति बेमि ॥ सू. १९१ ॥
અર્થ -આ જગતમાં કેટલાક સાધુને એકલા વિચરવું પડે છે તે બહુધી, બહુમાની, બહુમાયાવી.
બહુલેબી, ઘ રગર, બહુ દેખાવ કરનારે, બહુલુ, બહુ કપો એટલે ઈચ્છાઓવાળો. આશ્રમમાં આસકત, આરંભ સમારંભથી ઘેરાયેલે, નવાનવા વાદે ઉત્પન્ન કરીને બોલનારે
મને કોઈ દેખી જાય નહિ” એમ વિચારતે, અજ્ઞાન અને પ્રમાદના દેષથી હમેશાં મોહ પામેલે તે ધર્મને ઓળખતા નથી. હે માનવી ! દુનિયા ની પ્રજા પીડાયેલી છે. કર્મો બાંધવાની બાબતમાં ચતુર જેઓ આરંભ પરિગ્રહમાંથી અટકયા નથી, તેઓ અવિદ્યાથી મોક્ષ થાય છે એમ કહે છે. તેઓ જન્મમરણને આવર્ત અર્થાત કુંડાળામાં જ ઘૂમરી ખાય છે, એમ હું કહું છું.
ઈતિ પાંચમા અધ્યયનને પહેલો ઉદ્દેશક પૂરે પાંચમાં લેકસાર નામના અધ્યયનને દ્વિતીય ઉચ્છક
આ ઉદેશમાં લોકના સારરૂ૫, સંયમના અંગરૂપ સાધને વિચારવામાં આવ્યાં છે. પરિષહનો વિજય અને પરિગ્રહને ત્યાગ અને અપ્રમત્ત ભાવ, આ ગુણોનું નિરૂપણ આ ઉદેશકમાં અને આગળ પણ કરવામાં આવે છે. અહી અત્યંત પૂજ્ય એવા તીર્થકરે. અને તેના અનુયાયી આર્ય ગણધરે અને સ્થવિરો અને બીજા સંતની પણ સાક્ષી આપવામાં આવી છે.