________________
૪૯
પહેલા કેવળી ભાસિત સિદ્ધાંત સ્થાપીને અમે દરેકને પૂછીશું કે હે અન્ય વાંદીએ, તમારા મતે શાતા દુઃખરૂપ છે કે અશાતા દુઃખરૂપ છે. જો તેએ ખરાખર રીતે સ્વીકારશે તે આ પ્રમાણે કહેશેઃ સર્વ પ્રાણીઓને, સર્વ ભૂતાને, સર્વ જીવાને અને સર્વ સત્ત્વોને શાતા અશાંતિરૂપ છે, મહાભયરૂપ છે અને દુ:ખરૂપ છે.” એમ હું કહું છું
ઇતિ ચેાથા અધ્યયનના ખીજો ઉદ્દેશક પૂરા
સમ્યકત્વ નામના ચતુર્થ અધ્યયનના તૃતીય ઉદ્દેશક
આ ઉદ્દેશકમાં પૂર્વકર્માનું શેાધન કરવા માટે તપશ્ચર્યાનુ સાધન આવશ્યક છે, તે વાત સનજાવી છે. એકવાર જિનેશ્વરના ધર્મને ગ્રહણ કર્યો કે કેાઈ જીવ નવાં કર્મો બાંધશે નહિ, જૂનાં કર્મો દૂર કરવા માટે તપશ્ચર્યા શાસ્ત્રમાં ખાર ભેદે ખતાવવામાં આવી છે. કુશળ સાધક ચેગ્ય રીતે તેને સેવીને વિશુદ્ધિ પામીને આત્મસમાધિ પ્રાપ્ત કરી લે છે. તેવા પડિતાનુ અહીં વર્ણન છે.
मूलम-उवेहि णं वहिया य लोगं, से सव्यलोम्मि जे केइ विष्णू, अणुबीइ पास वित्तदंडा, जे के सत्ता पलियं संयंति, नरा मुयच्चा धम्मषिउत्ति अंजू, आरंभज दुक्खमिति णच्चा, एवमाहु समत्तंदसिणो, ते सव्वे पाषाइया दुक्खस्तं कुसला परिणमुदाहरति इय कम्मं परिण्याय सन्धसो || सू १७८ ।।
અર્થ-ડે શિષ્ય ! તું આહ્યભાવે તૃષ્ણામાં ડૂબેલા લેાકાની ઉપેક્ષા કર. જે કાઈ એમ કરે છે તે સમસ્ત વિશ્વમાં (ઊંચામાં ઊંચા) વિદ્વાન છે. ખરાખર વિચાર કરીને તું જો કે જે કેઈસત્ત્વશાળી પુરુષો હિંસાને ત્યાગ કરનારા છે, તેઓ પૂર્વ કર્મને તજે છે તે પુરુષો માનપૂજાની કામનાવાળા નથી, ધના જાણકાર છે. સરળ છે. આ દુઃખ હિંસક કર્માંથી ઉત્પન્ન થચું છે એમ જાણીને સમ્યગ્દનવાળા તેએ આ પ્રમાણે (હિંસા ત્યાગવા ચેાગ્ય છે આ પ્રમાણે) જણાવે છે. તે બધા તીથ"કરના સંતના સાચા વાદીએ છે. દુ.ખતુ' કારણ જાણુંવામાં કુશળ અને આ પ્રમાણે કર્મના સ્વરૂપને સ`પૂર્ણ રીતે જાણીને તેએ પરીક્ષા માટેની કસેટી દર્શાવે છે.
मूलम्-इह आणाखी पंडिए, आणिहे, एगमप्पाणं संपेहाए धुणे सरीरं, कसेहि अप्पाणं, जरेहि अप्पाणं । जहा जुन्हाई कट्ठाइ हव्यवाही पमत्थइ पत्र अत्तसमाहिए अणिहि ॥ १७९ ॥
અ:-આ સંસારમાં ભગવાનની આજ્ઞાનેા ઇચ્છનાર પ'ડિત પુરુષ રાગદ્વેષ રહિત થઈને વર્તે છે.
પેાતાના એક અ ત્માને (કલ્યાણકારી) સમજીને કાણુ શરીરને ખ’ખેરી નાખે છે. પેાતાના સ્થૂલ દેહને તે તપશ્ચર્યાથી દુખળેા કરે છે, પેાતાના મેહરૂપ શરીરને તે જજરીત કરી નાખે છે જે પ્રમાણે જીણુ થયેલા લાકડાને અગ્નિ ખાળી નાખે છે તે પ્રમાણે આત્માની - સમાધિ વડે જૂનાં કર્મોને રાગદ્વેષના ત્યાગી પુરુષ બાળી નાખે છે