________________
આચારોનની બ્રહ્મચર્ય નામના પ્રથમ શ્રુત સ્કંધ
( શસ્ત્રપરિજ્ઞા નામે પહેલા અધ્યયના પહેલા ઉદ્દેશક )
ભગવાન આચારોગ અંગેામાં મુગટ સમાન છે. આ અંગાનુ પ્રત્યેાજન આચારનુ નિરૂપણ કરવાનુ છે.
આચારને આધાર વિચાર અને શ્રદ્ધા છે. પ્રથમ સૂત્રમાં જ વિચાર પ્રેરવાને જે સામગ્રી ભગવાન મહાવીર પાસેથી સાંભળેલી હતી તે પંચમગધર શ્રી સુધર્મા સ્વામી પેાતાના શિષ્ય જજીસ્વામીને જણાવે છે. જ મુસ્વામીને જણાવતાં સમગ્ર ભવ્ય લેાકેાને જણાવવાનુ` પણ પ્રત્યેાજન છે. '
मूलम् :- सुयं मे आउर्स तेणं भगवया पवमक्खायं, इहमेगेसि णो सण्णा भवइ सु. १ ॥ तंजा - पुरत्थिमाओ या दिसाओ आगओ अहमंसि, दाहिणाओ वा दिसाओ आगओ अहमंसि vosfeमाओ आगम अहमंसि, उत्तराओ दिमाओ आगओ अहमंसि, उड्डाओवा दिसाओ आगओ अहमंसि, अहो दिसाओ वा आगओ अहमंसि, अण्णयरीमो वा दिसाओ अणु दिसाओ या आगओ अहमति ॥ २ ॥ एवमेगेसि जो नायं भवइ- अत्थि मे आया ओवाइए, नत्थिमे આવા ોષવાવ, આદું આપી, ને વાકો સુપ પૃષા વિલામિ || સ્ર. ૨ ||અ:-હે આયુષ્યમાન્ મે સાંભળ્યું છે, તે ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું છે. આવાજગતમાં કેટલાક પ્રાણીઓને આ જ્ઞાન હાતુ નથી. (૧)
તે આ પ્રમાણેકે હું પૂર્વ દિશામાંથી આવ્યે છું. હું... દક્ષિણ દિશામાંથી આવ્યે છું, હું પશ્ચિમ દિશામાંથી આવ્યેા છે.... કે હું ઉત્તર દિશામાંથી આવ્યે છું, હું ઉર્ધ્વ દિશામાંથી આવ્યે છું. કે હું અધેા (નીચેની) દિશામાથી આવ્યા છું. આમાથી કાઇ પણ દિશામાંથી કે વિદિશામાંથી હુ આવેલો છું. (એ પ્રમાણે ભાન હોતું નથી.)
આ પ્રમાણે કેટલાક માણસેાને જ્ઞાન (જાણકારી) હાતુ* નથી. કે મારો આત્મા પુનર્જન્મશીલ છે, કે મારા આત્મા ફરીથી જન્મ લેનારા નથી, અથવા હું કોણુ હતેા અને અહીંથી ચ્યવીને, અહીંથી પુનર્જન્મ લઈને હું શું સ્વરૂપ ધારણ કરીશ ?
मूल्यम् से जं पुण्ण जाणेज्जा सहसम्मइयाए, परवागरणेण अण्णेसि अतिए वा सोच्या तंजा - पुरत्थमाओं या दिलाओ भगओ अहमंसि जाव अण्णयरीओ दिलाओ अणुदिसाओ वा आगओ अहमंसि । एवमेगेभि णायं भवइ-अत्थि मे आया उबधाइये, जो इमामो दिसाओ अणुदिताओ वा अणुसंचरण, सम्षाओ अणुदिलाभ आगमो अणुसंवरइ સોરૢ || જૂ. ૪ ||
અથ-તે જો વળી પેાતાની વિશિષ્ટ મતિથી, (જાતિ સ્મરણ વગેરેથી) ખીજાના સમજાવવાથોઅથવા અન્ય (અતિશયજ્ઞાની પાસેથી સાંભળીને જાણી લે કે હું પૂ દિશામાંથી આવ્યે છુ, ત્યાંથી માંડીને એટલે સુધી કે તેમાની કેંઈપણ દિશામાંથી કે વિદિશામાંથી હુ આવેલે છું.