________________
૬
કારણ એ ખરેખર નબંધનું કારણ છે. આ માખતમા લાલચુ અનેલું જગત છે. તેથી કરીને આ વિવિધ પ્રકારના શસ્ત્રથી ત્રસકાયનું હિંસાક્રમ કરીને ત્રસકાયના શસ્ત્રોને પ્રચાજતાં ખીજા અનેક પ્રકારના જીવેાની ડિસા કરે છે.
मूलम् - से बेमि अप्पेगे अच्चाए हणंति, अप्पेगे अजिणाए षहंति अप्पेगे मंसाए बहंति, अप्पेगे રોળિયાદ કરૢતિ, પË ઘચવા, પિત્તાપ, વત્તાપ, વિછાપ, પુચ્છાપથારાપ, સિગાપ, વિશાળાપ, અંતર, વાઢાર, યાપ, દ્દાદ્દીપ, nigr, કૃમિનાપ, સાપ, અળરાપ, अप्पेगे हिंसिसु मे त्ति वा वहति अप्पेगे हिंसति मे प्ति वा बहंति अप्पेगे हिंसिंस्संति મેત્તિ યા છત્યંતિ 1ાર્કી
"
અર્થ: હું એમ કહું છુ કે, કેટલાક (મનુષ્યેા) દેવ, ગુરુ, પૂજનીય વગેરેની અર્ચા અર્થાત્ પૂજા કરવા માટે જીવેની હિંસા કરે છે, કેટલાક ચામડા માટે જીવાને હણે છે, કેટલાક માંસને માટે જીવાને હણે ઇં, કેટલાક લેાહીને માટે તેમને વધ કરે છે. એ જ પ્રમાણે હૃદયને માટે, વિત્તને માટે, ચરખીને માટે, પીછાએને માટે, પૂંછડાંએ ને માટે, વાળને માટે, શીંગડાંને માટે, વાંકાંસુકા શીંગડાં માટે, તેને માટે, દાઢાને માટે, નખાને માટે, નસાને માટે, હાડકાંએ માટે, અને હાડકાની મિજાએ માટે, પ્રત્યેાજન માટે, વિના પ્રત્યેાજને, કેટલાક મને આણે હુણ્યેા હતેા તે બુદ્ધિએ તેના વધ કરે છે, કેટલાક આ મને હણી નાખશે એમ વિચારીને વધ કરે છે
ટિપ્પણી —હિંસાના કારણ તરીકે ભગવતે આ મસયમી જીવનુ પાષણ અને ગૌરવ કસેસટી તરીકે ખતાવ્યાં હતા, એ અસંયમી જીવનના પાણુના પ્રકારા ઉપરના સૂત્રમાં વિગત દર્શાવીને મતાન્યા છે. અહીં પૂજન માટે થતી હિંસાને આરંભમા જ જણાવી છે એ વિચારવા ચેાગ્ય છે.
मूलम् - एत्थ सत्य समारंभमाणस्स इच्चेने आरभा अपरिण्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्त इच्चेते आरंभा परिण्णाया भवंति । सृ. ५४ ||
અર્થ –આ જીવહિંસા ખાખતમા શસ્રને પ્રવેગ કરનારને આ કર્માં હિ સક છે એવી જાણુકારી હોતી નથી. આ ખાખતમાં શસ્રના પ્રયાગ ન કરનારને આ પ્રમાણેના અહિંસક કર્મીની જાણકારી હાય છે.
मूलम् - तं परिण्णाय मेहाची व लयं तसकायलत्थं समारंभेजा, णेषण्णेहि तसकायसत्थं समारंभावेजा, जेवणे तसकायसत्यं समारंभंते समणुजाणेज्जा, जस्सेते तसकाय सत्थसमारंभा परिणाया भवति से हु मुणी परिण्णायकम्मे ति बेमि ॥ ५५ ॥
અથ –તે જાણીને બુદ્ધિમાન પુરુષે ન તે
જાતે ત્રસકાયના શસ્રને પ્રચેગ કરવા, ન તા ખીજાએ પાસે ત્રસકાય શસ્ત્રના પ્રયાગ કરાવવા અને ન તા અન્ય કેાઇ ત્રસકાય શસ્ત્રના પ્રયાગ કરતા હોય તેને અનુમેાદન આપવુ. જે મનુષ્યને આ ત્રસકાયના આરંભેની જાણકારી હાય છે તે ખરેખર કર્મીના સ્વરૂપને જાણકાર મુનિ છે, એમ હું કહુ છુ,
કૃતિ છઠ્ઠો ઉદ્દેશે સમાપ્ત