________________
નીચે, તીચ્છ સર્વત્ર વ્યાપ્ત છે. કોઈ પણ સ્થાન તેનાથી ખાલી નથી. જે પુરૂષ આમાં રાગ-દ્વેષ કરે છે, તે કર્મોનો બંધ કરી સંસાર પરિભ્રમણ કરે છે. તે ૪૧ /.
(ઉધ્વદિ ત્રણે લોકોમાં આ જીવ ઈન્દ્રિયો દ્વારા રૂપાદિ વિષયોના સંપર્કમાં ' આવીને વિષયના રાગે કર્મથી બંધાય છે.)
भावार्थ :- शब्दादि काम गुण संसार परिभ्रमण के कारण हैं । वे ऊपर, नीचे, तिरछे सर्वत्र व्याप्त हैं, कोई भी स्थान इनसे खाली नहीं है। जो पुरुष इनमें राग-द्वेष करता है वह कर्मों का बन्ध करके संसार परिभ्रमण સરતા છે . ૪૧ /
: - વં વિષનો માથ્થાઇ
एस लोए वियाहिए, एत्थ अगुत्ते अणाणाए ॥ ४२ ॥ एष विषयलोको व्याख्यातः अत्राऽगुप्तः अनाज्ञायामिति ॥ ४२ ॥
ગયા. પુd - આ તો - લોક અર્થાતુ રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દને વિવાહિv - વિષયો કહેલા છે. જે પુરૂષ સ્ત્ર - આ વિષયોમાં બન્ને - અગુપ્ત છે. ' અર્થાત્ તેમાં રાગ-દ્વેષ કરે છે તે માણાS - પ્રભુની આજ્ઞામાં નથી. '
ભાવાર્થ :- અહીંયા "લોક" શબ્દથી રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને શબ્દ અર્થ લીધેલો છે. જે પુરૂષ આ પાંચમાં આસક્ત થઈ રાગ-દ્વેષને વશીભૂત થાય છે, તે સંસાર સાગરમાં પરિભ્રમણ કરે છે. (આ રૂપાદિવિષય લોક પ્રભુએ કહ્યો છે આ વિષયોમાં રાગદ્વેષ કરતો જીવ અગુપ્ત હોવાથી પ્રભુની આજ્ઞામાં નથી.) | ૪૨ //
भावार्थ :- यहाँ लोक शब्द से रूप, रस, गन्ध, स्पर्श और शब्द,लिये गये हैं । जो पुरुष इनमें आसक्त होकर राग द्वेष के वशीभूत होता है वह संसार सागर में परिभ्रमण करता है ॥ ४२ ॥ __एवं गुणश्च यत् कुर्यात्तदाह
पुणो पुणो गुणासाए, वंक समायरे ॥ ४३ ॥ पुनः पुनः शब्दादिगुणाऽऽस्वादको विषयलम्पटो वक्रसमाचारः : असंयमानुष्ठायी ભવતિતિ ૪૩ /
યાર્થ- પુજો-પુનો - વારંવાર ગુજારા - શબ્દાદિમાં આસક્ત થઈને તેનો ઉપભોગ કરવાવાળો પુરૂષ વં સમાયરે - કુટિલ આચરણ કરવાવાળો હોય છે.
ભાવાર્થ - વારંવાર શબ્દાદિ વિષયોમાં આસક્ત થઈ તેનો ઉપભોગ કરવાવાળો પુરૂષ કુટિલ આચરણ કરે છે અને તેની પ્રાપ્તિ માટે હિંસા, જુઠ આદિ પાપોનું સેવન કરે છે. તે ૪૩ /
38 0000000000000000000