________________
अभिगाहइ, अणाणाए मुणिणो पडिलेहंति, इत्थं मोहे
पुणो पुणो सण्णा णो हव्वाए णो पाराए ॥ ७३ ॥ अनाज्ञया - अनुपदेशेन स्त्र्यादिपरीषहोपसर्गः स्पृष्टा एके निवर्तन्तपि मन्दा मोहेनं प्रवृत्ताः । अपरिग्रहा भविष्यामः- अन्त्यव्रतोपादानात् शेषाण्यपि ग्राह्याणि स्वैरिण्या बुद्ध्या, इति समुत्थाय लब्धान् कामान् अभिगाहन्ते, अनाज्ञया मुनयः - वेषविडम्बिनः कामोपायान् प्रत्युपेक्षन्ते, अत्र भावमोहे पुनः पुनः सन्नाः - निमग्ना न हि अर्वाचे - आरायतीरदेश्याय गृहवाससौख्यायेत्यर्थः, न च पाराय-संयमाय, वान्तभोगाभिलाषितया यथोक्तसंयमाभावेन तत्क्रियाया विफलत्वात् । उभयभ्रष्टो न गृहस्थो नापि प्रव्रजित इत्यर्थः ॥७३॥
ગયાર્થ- સનાળા,-તીર્થકર પ્રભુની આજ્ઞાથી વિપરિત આચરણ કરવાવાળા નોન-મોહથી પડવા-આવૃત્ત (ઢંકાયેલ) થયેલ છે-કેટલાક મંતા-અજ્ઞાની જીવ પુ વિપરિષહ અને ઉપસર્ગોથી સ્પર્શ થયેલ એટલે પરિષહ-ઉપસર્ગો આવવા પર વિકૃતિસંયમથી ભ્રષ્ટ થઈ જાય છે અને કેટલાક જીવ તો અપનાહી-અમો પરિગ્રહ રહિત મવિસામો-થઈશું, આવી પ્રતિજ્ઞાની સાથે સમુકg-સંયમ લઈને પણ શાને-કામ ભોગો ઢે પ્રાપ્ત થવા પર મહિહું તેને ભોગવવા લાગી જાય છે. ગળાના-તીર્થંકર પ્રભુની આજ્ઞાથી વિપરિત એટલે સ્વચ્છદ બુદ્ધિથી વિચરણ કરવાવાળા કેટલાક ફળોવેષધારી મુનિ પડિૉઈતિ-વિષયભોગોની પ્રાપ્તિના ઉપાયોમાં પ્રવૃત્ત થાય છે -આ પ્રકારે મોટે-મોહમાં પુણો પુણો - વારે વાર સMI-અત્યન્ત આસક્ત જીવ ળો હવા નો પર-નથી આ લોકમાં રહેતા અને નથી પરલોકમાં પણ રહેતા, અર્થાત્ તેઓનો ઈહલોક અને પરલોક એમ બન્ને બગડી જાય છે.
ભાવાર્થ – હિત-અહિતના વિવેક રહિત કેટલાક અજ્ઞાનજીવ ગૃહસ્થાશ્રમને છોડીને સંયમ (દીક્ષા) તો ગ્રહણ કરી લે છે પરંતુ વિષયભોગો જ્યારે સામે આવી જાય ત્યારે તેઓ તેમાં ફસાઈ જાય છે. તેઓ અહિના કે ત્યાંના રહેતા નથી. ન તો ગૃહસ્થ કહેવાય, ન તો સાધુ દા.ત. કોઈ તરસ્યો હાથી પાણી પીવા તલાવમાં ગયો અને કીચડમાં ફસાયો અને અંદર જતા વધારે ફસાતો જાય છે. બહાર નિકળી શક્તો. નથી અંતે મૃત્યુપામે છે. આ પ્રકારે કોઈ સાધક મોહનીય કર્મના ઉદયથી મોહની પ્યાસ બુઝવવા વિષયભોગરૂપી જલાશયમાં જાય. આસક્તીરૂપી કીચડમાં ફસાઈ જાય. ભોગોની પ્રાપ્તી થઈ નહીં અને સંયમી જીવનનું મૃત્યુ થઈ જાય. એટલે વેષમાત્રથી તે મુનિ પણ આચરણથી ગૃહસ્થ થઈ જાય છે. ૭૩ //
(દર)થ6696969696969696969696થJશ્રી નાવાર સૂત્ર :