________________
અન્નવાર્ય :- સે - તે અવુામાળે - અજ્ઞાની જીવ ગોવણ - હતપ્રહત થાય છે અર્થાત્ વિવિધ પ્રકારની વ્યાધિયોંથી પિડીત અને સમસ્ત લોકમાં અપમાન પાત્ર થાય છે તથા ઝામરાં અનુયટ્ટમાળે - તે વારંવાર જન્મ - મરણના ચક્રમાં ભમ્યા કરે છે, રૂહૈં - આ જગતમાં ચિત્તવત્યુમમાયમાળાળ - ખેતર, મકાન આદિ પરિગ્રહમાં મમતા રાખવાવાળો Ìત્તિ - કેટલાક માળવાળું - મનુષ્યોને પુદ્દો વિનં - અસંયમી જીવન પિય - ઘણું વ્હાલું લાગે છે, આવા અજ્ઞાની જીવ ઞાત્ત વિત્ત – રંગબેરંગી વસ્ત્ર મહિન્ન - મણિઓ કાનોના કુંડલ હિરોળ સજ્જ રૂચિયાઓ - સોનું અને સ્ત્રી આદિનો વિભિન્ન - સંગ્રહ કરીને તત્યેવ - તે વસ્તુઓમાં જ ત્તા - આસકત રહે છે. વાત્તે -.બાલ - અજ્ઞાની જીવ નીવિડવામે – અસંયમરૂપી જીવનની ઈચ્છા કરતો એવો સંપુખ્ત – પ્રાપ્ત થયેલ કામભોગોને (વિષયોને) ભોગવતો થકો તેમાં આસક્ત રહે છે અને ત્ત્ત - આ સંસારમાં તવો વા તમો વા નિયમો વા - તપ, દમ - ઈન્દ્રિયદમન (સંયમ) અને નિયમોના કંઈ પણ ફલ ળ વિસ્તફ – દેખાતું નથી, આ પ્રકારે જ્ઞાતપ્પમાળે - કહેતા એવા મૂઢે - તે મૂઢ - અજ્ઞાની જીવ વિરિયાતમુવેદ્ - સમસ્ત પદાર્થોને વિપરિત જ દેખે છે.
ભાવાર્થ - પ્રાણિયોંને સ્વયંના કરેલા કર્મોનાં ફલ અવશ્ય ભોગવવા પડે છે. આ સંસારમાં જે વિવિધ પ્રકારે દુઃખો ભોગવી રહ્યા છે તે જીવોએ કરેલાજ કર્મોના ફલ છે. એટલેજ વિવેકી પુરૂષો સાવદ્ય કર્મોનું સેવન નથી કરતા. અજ્ઞાની જીવ આ વાતને સમજતા નથી એટલે પાપકર્મો ઉપાર્જન કરી ઉચ્ચ-નીચ વિવિધ પ્રકારના ગોત્રોમાં ઉત્પન્ન થઈ સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે,
અસંયમરૂપી જીવનની ઈચ્છા કરતો, કામભોગો પ્રાપ્ત થતાં આસક્ત રહે છે. આ સંસારમાં તપ-દમ-ઈન્દ્રિયદમન આદિ નિયમોના ફળ નથી દેખાતા, આ પ્રમાણે કહેતા અજ્ઞાની જીવ સમસ્ત પદાર્થોને વિપરિત દેખે છે. II ૭૯ ॥
भावार्थ :- प्राणियों को अपने कर्मों का फल अवश्य भोगना पड़ता है। इस संसार में जो नाना प्रकार के दुःख भोगे जाते हैं वे सब प्राणियों के किए हुए कर्म के ही फल हैं। अतः विवेकी पुरुष सावद्य कर्म का सेवन नहीं करते हैं परन्तु अज्ञानी जीव उस बात को नहीं समझते हैं इसीलिए वे पाप कर्मों का उपार्जन कर ऊंच नीच नाना प्रकार के गोत्रों में उत्पन्न होकर संसार में परिभ्रमण करते रहते हैं ॥ ७९ ॥ ये पुनरुन्मज्जत्शुभकर्मादिताध्यवसायपुरस्कृतमोक्षास्ते किंभूता भवन्तीत्याहइणमेव णावकंखंति, जे जणा धुवचारिणो । जाइमरणं परिण्णाय, चरे संकमणे दढे ॥ १ ॥ णत्थि कालस्सणागमो, सव्वे पाणा पियाउया ।
• Foods XXXXXX XXX |શ્રી આચારાંગ સૂત્ર