Book Title: Acharang Sutram Pratham Shrutskandh
Author(s): Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 290
________________ गुण एव यथा कालपर्यायमरणे - कालपर्यायेण भक्तपरिज्ञादिमरणे । सोऽपि तत्र वेहानसादिमरणे व्यन्तिकारकः - विशेषेण अन्तक्रियाकारकः, इत्येतद् वेहानसादिमरणं विमोहायतनं - विगतमोहानामाऽऽयतनम्-आश्रयः हितं सुखं क्षमं युक्तं निश्रेयसं आनुगामिकमिति ब्रवीमि ॥२१५॥ અન્નયાર્થ :- òs - કોઈના દ્વારા અરળવાણુ બટ્ટે - ઉપસર્ગ થાય ત્યારે બસ નં - જે મિવદ્યુમ્સ - સાધુને પુછ્યું - આ પ્રમાણે વિચાર મવરૂ - થાય છે કે વસ્તુ - - નિશ્ચયથી અરૂં - હું પુદ્દો ક્ષિ – દુઃખોથી આક્રાંત થઈ ગયેલો છું. અ - હું સીયાસ – શીતસ્પર્શને એટલે કે કામ બાધાને અહિયાસિત્ત! - સહન કરવામાં અન્ન - સમર્થ ળ અંતિ - નથી, તો સવ્વસમળાવવળામેળ અપ્પાળેળ - સમસ્ત જ્ઞાનોથી યુક્ત આત્માવાળો હોવાના કારણે અર્થાત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવનો વિચાર કરીને તે – તે વસુમં - ચારિત્રવાન્ સાધુ ો – એકલો જ વિó - વૈહાયસ મરણને અર્થાત્ ફાંસો ખાવાનું આડ્ણ્ - સ્વીકાર કરે. નં - કારણ કે હૈં - નિશ્ચયથી તસ્મિળો - તેં તપસ્વી સાધુને માટે તા – આ પ્રમાણે જ સેયં – શ્રેષ્ઠ છે પરંતુ ચારિત્રને દૂષિત ન કરે. તક્ષ - તેના માટે તત્ત્વવિ - તે મરણ પણ વાતરિયા! – કાલનો જ પર્યાય છે. સત્ય - તે મરણથી સો વિ - મરવાવાળો તે વિચંતારણ (વિકૃતિારણ) - કર્મોનો અંત કરવાવાળો છે. રૂદ્ધેય વિમોદાવવળ – મોહરહિત પુરૂષોને આશ્રયરૂપ છે. અવસરયુક્ત આ મરણ નિં - હિતકારક સુઠ્ઠું – સુખકારક ચર્મ - કાલને ઉચિત ખ્રિસ્તેસં - નિઃશ્રેયસ એટલે કે કર્મક્ષયનું કારણ અને આનુમિય - આનુગામિક પુણ્યનું કારણ છે. ત્તિ લેખિ - આ પ્રમાણે હું કહું આ મરણ પણ છું. - ભાવાર્થ :- અલ્પશક્તિ હોવાના કારણે જે સાધુના મનમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો હોય કે, મને રોગ ઉત્પન્ન થઈ ગયો છે જેથી હું ઘણું કષ્ટ પામી રહ્યો છું અથવા કામજનિત વિષયાભિલાષાની પીડા મને પીડિત કરી રહી છે જેને સહન કરવામાં હું સમર્થ નથી અથવા સ્ત્રી મારા ચારિત્રને નષ્ટ કરવા માંગે છે હું તેનાથી સ્વયંના ચારિત્રની રક્ષા કરવામાં સમર્થ નથી આવા સમયમાં સાધુ વૈહાયસ, ફાંસો ખાવો આદિ અપવાદ મરણનો સ્વીકાર કરે પરંતુ ચારિત્રને દૂષિત ન કરે, કારણ કે ચારિત્રને દૂષિત કરવા કરતાં મરણ જ શ્રેયસ્કર છે. જો કે વૈહાયસાદિ ફાંસો ખાવો વગેરે મરણને બાલમરણ કહેલ છે. તો પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાથી તે પંડિતમરણ પણ થઈ જાય છે. જેથી ઉક્ત અવસરમાં વૈહાયસાદિ મરણ પણ ભારે ગુણને માટે થાય છે, આ મરણથી પણ તેનું હિત-સુખ અને કર્મોનો ક્ષય થાય છે જેથી આ મરણ અવસર પ્રાપ્ત છે. ॥ ૨૧૫ ॥ શ્રી બાવાર સૂત્ર જળઊઊઊઊઊઊઊઊઊઊ૭(૨૬૭

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372