Book Title: Acharang Sutram Pratham Shrutskandh
Author(s): Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 341
________________ કર્યજનિત કલેશના ભાજનરૂપ થાય છે. આ પ્રમાણે જાણીને પ્રભુએ ઉપધિનો ત્યાગ કરી દીધેલ અને જે કાર્યો કરવાથી કર્મોનો બંધ થાય તે કાર્યોને પણ પ્રભુએ સર્વથા त्या ४N हीद ॥ १५॥ કર્મ બે પ્રકારના એક તો ઈર્યાપ્રત્યય અને બીજું સાંપરાયિક સર્વ ભાવોના જ્ઞાતા-જાણવાવાળા પ્રભુએ આ બન્ને પ્રકારના કર્મોને જાણીને તે કર્મોને નાશ કરવાવાળી સંયમાનુષ્ઠાનરૂપ ક્રિયાનો અનુપમ સુંદર રીતીએ ઉપદેશ આપેલ છે. આ જ પ્રકારે તે કેવલજ્ઞાની પ્રભુએ આદાનસ્રોત - અતિપાતસ્રોત અને યોગોનો પણ ઉપદેશ આપેલ છે, જેના દ્વારા કર્મ ગ્રહણ કરાય તે આદાન કહેવાય, ઉન્માર્ગમાં ચાલવાવાળી ઈન્દ્રિયો આદાન છે તે કર્મોને આવવાના માર્ગ છે એટલે આદાનસ્રોત કહેવાય છે. આ પ્રમાણે પ્રાણાતિપાત અને મૃષાવાદ આદિ પણ કર્મોને આવવાના સ્રોત છે તથા મન - વચન અને કાયારૂપ યોગ પણ કર્મોને આવવાના સ્રોત છે કારણ કે આ બધા કર્મબંધના હેતુ છે. એટલે જ બધા પ્રકારે તેને જાણીને પ્રભુએ કલ્યાણાર્થે સંયમરૂપ ક્રિયાના પાલનનો (उपदेश ४२८. छ. ॥ १६॥ भावार्थः- भगवान् महावीरस्वामी पृथ्वीकाय, अप्कायं, तेउकाय, वायुकाय, वनस्पतिकाय और त्रसकाय इन छहों कायों को चेतन जान कर इनका आरम्भ अर्थात् हिंसा न करते हुए विचरते थे ॥१२-१३॥ कर्मो के वशीभूत होकर त्रस जीव पृथ्वीकायादि स्थावर योनियों में और स्थावर जीव वस योनियों में उत्पन्न होते हैं । अथवा सभी योनि वाले जीव राग द्वेष से युक्त होकर अपने किये हुए कर्मो के अनुसार भिन्न भिन्न योनियों में उत्पन्न होते रहते हैं । इस जगत् में बाल अग्रभाग जितना एक भी प्रदेश बचा हुआ नहीं हैं जहाँ इस जीव ने अनेकों बार जन्म मरण न किये हों ॥१४॥. जो पुरुष द्रव्य से या भाव से उपधि युक्त होता है वह निश्चय ही कर्म जनित क्लेश का भाजन होता है यह जान कर भगवान् ने उपधि का त्याग कर दिया था और जिन कार्यों से कर्मो का बन्ध होता है उन कार्यो का भी भगवान् ने सर्वथा त्याग कर दिया था ॥१५॥ ___कर्म दो प्रकार के हैं - एक ईर्याप्रत्यय और दूसरा साम्परायिक । सर्वभावों के ज्ञाता भगवान् ने इन दोनों ही कर्मो को जान कर इनका नाश करने वाली संयमानुष्ठान रूप क्रिया का अनुपम रीति से उपदेश दिया था। इसी प्रकार उन केवलज्ञानी भगवान ने आदान स्रोत, अतिपात स्रोत और योगों का भी उपदेश दिया था। जिसके द्वारा कर्मों का ग्रहण होता है उसे आदान कहते हैं। उन्मार्ग में चलने वाली इन्द्रियाँ आदान हैं । वे कर्मों के आने के मार्ग हैं इसलिए आदान स्रोत कहलाती है । इसी तरह प्राणातिपात और मृषावाद आदि भी कर्मों के आने के स्रोत हैं तथा मन, वचन और काया रूप योग भी कर्मों के आने के स्रोत हैं क्योंकि ये सभी कर्म बन्ध के हेतु हैं । इसलिए सब प्रकार से इन्हें जान कर भगवान ने कल्याणार्थ संयम रूप क्रिया के पालन का आदेश किया था ॥१६॥ (३१८)OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO | श्री आचारांग सूत्र

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372