Book Title: Acharang Sutram Pratham Shrutskandh
Author(s): Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 353
________________ કરી શકીશું ચ - અને અન્યતીર્થી લોકો શીત નિવારણ માટે પ્રહ - લાકડાદિ સમાજના - સળગાવે છે, તેઓ કહે છે કે હિમield - ઠંડીને સહન કરવી સર્વે - ઘણું જ કઠીન છે || ૧૩-૧૪ // તાસિ - તે ઠંડીની ઋતુમાં વ - શુદ્ધ સંયમનું પાલન કરવાવાળા ભાવે - ભગવાન બહિયાસ - શીતપરિષદને સમભાવપૂર્વક સહન કરતા હતા. બપડm - તેઓ આ પ્રમાણે ઈચ્છા પણ કરતા નહોતા કે “મને પવનરહિત સ્થાન મળો'. જે સ્થાનમાં પ્રભુ નિવાસ કરતા હતા તે સ્થાન પ્રાયઃ દે - વૃક્ષ વગેરેની નીચે વિથડે ભીંત છાપરાદિ વિનાનું ખુલ્યું હતું. કયા - ક્યારેક ક્યારેક રાગો – રાત્રિના સમયમાં માd - ભગવાન શિવ - સ્વયં જે સ્થાનમાં ઉતર્યા છે તે સ્થાનથી બહાર નીકળીને સમય - શાંતિપૂર્વક ઠંડીને સહન કરતા એવા - સ્થિર રહેતા હતા . ૧૫ / સમય - મતિમાન બહેન - નિદાન રહિત માળા - માહણ અથવા ભગવાન મહાવીરસ્વામીએ વહસો - ઘણીવાર પ્તિ - આ વિદી - વિધિનું ગળુવતો - આચરણ કરેલ છે. એટલે મોક્ષાર્થી આત્માઓએ પણ પર્વ - આ પ્રકારે જ રીતિ - સ્થિતિ - આચરણ કરવું જોઈએ. ત્તિ વેમ - આ પ્રમાણે હું કહું છું . ૧૬ / ભાવાર્થ :- શ્રમણ પ્રભુ મહાવીર સ્વામી હંમેશા પાંચ સમિતિઓથી યુક્ત રહેતા એવા અનેક પ્રકારના પરિષહોને સહન કરતા હતા, તેઓ વધારે બોલતા નહોતા અને સંયમમાં અરતિ તથા અસંયમમાં રતિને હટાવીને વિહાર કરતા હતા . ૧૦ || પ્રભુ મહાવીરસ્વામી સાડાબારવર્ષ અને ઉપર એક પક્ષ અધિક સુધી એકલા વિચર્યા હતા, તે સમયે જ્યારે તેઓ શૂન્યઘર આદિમાં રહેતા હતા ત્યારે રાત્રિના સમયમાં પરસ્ત્રી લંપટ યાર આદિ આવીને તેઓને જાર પુરૂષ પૂછતા હતા કે “તૂ કોણ છે? ક્યાંનો છે? અહીં કેમ રહેલો છે? પરંતુ પ્રભુ કાંઈ પણ જવાબ આપતા નહોતા, ત્યારે તે અજ્ઞાની ક્રોધિત થઈને પ્રભુને મારતા હતા. પ્રભુ આ બધા પરિષદોને સમતા પૂર્વક સહન કરતા હતા પરંતુ તેનો બદલો લેવાની ક્યારે પણ ઈચ્છા કરતાં નહોતા I/૧૧ જ્યારે પ્રભુ શૂન્ય ઘરમાં રહેતા હતા ત્યારે પરસ્ત્રીરંપટ આદિ પુરૂષ આવીને પૂછતાં હતાં કે આ મકાનની અંદર આ કોણ છે? આ પ્રમાણે સાંભળીને પ્રભુ પ્રાયઃ મૌન રહેતા હતા પરંતુ કોઈ સમય મોટા અનર્થને દૂર કરવા માટે તેઓ ફક્ત આટલું જ કહેતા હતા કે “હું ભિક્ષુ છું જો તે અજ્ઞાની ક્રોધિત થઈને માર મારે તો પણ તે પરિષદોને સમભાવપૂર્વક સહન કરતા હતા અને હંમેશા શુભધ્યાનમાં તલ્લીન રહેતા હતા / ૧૨ / ઠંડીની ઋતુમાં સાધારણ વ્યક્તિ ઠંડીથી કંપવા લાગે છે અને અન્યતીર્થિક સાધુ ૩૦)BIJથઈ00થઈથUJથઇથઈથ080808 શ્રી બાવાર સૂત્ર

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372