________________
કષાયોથી પીડિત - દુઃખ પુન - અને રામસમજુણે - વિષયભોગોને સારા - મનોહર માનીને તેમાં આસક્ત રહેવાવાળા પુરૂષ અસામવતુવર - વિષયભોગો અને કષાયોથી ઉત્પન્ન થયેલ દુઃખોને શાંત નથી કરી શકતા, આ પ્રકારે કુવવી - શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત તે યુદ્ધાળમેવ - દુઃખોના બાવઠું - ચક્કરમાં જ અનુચિદર - હંમેશા ભમતો રહે છે. ત્તિ વેર - પૂર્વવત્
ભાવાર્થ - જે વસ્તુ સ્વરૂપને દેખવાવાળા છે એને પશ્યક કહેવાય છે. અથવા કેવલજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણવાવાળા તીર્થકર ભગવાન અને તેઓશ્રીની આજ્ઞામાં ચાલવાવાળા પુરૂષ પશ્યક કહેવાય છે. આ બધાને માટે ઉપદેશની કોઈ આવશ્યકતા નથી, તેઓ સ્વયં ખરેખર ‘અહિતથી નિવૃત્તી' અને 'હિતમાં પ્રવૃત્તી કરે
રાગાદિમાં મોહ પામનારા, વિષય ભોગોમાં આસક્ત અજ્ઞાની પુરૂષ શારીરીક અને માનસિક દુઃખોથી સદા પીડિત થતા સંસારચક્રમાં પરિભ્રમણ કરતા રહે છે. એટલે વિવેકી પુરૂષોએ રાગાદિનો, તથા વિષય ભોગોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. ||| ૮૧ / .. भावार्थ :- जो वस्तु स्वरूप को देखने वाला हे उसे पश्यक कहते हैं अथवा केवलज्ञान के द्वारा समस्त पदार्थों को जानने वाले तीर्थंकर भगवान और उनकी आज्ञा में चलने वाले पुरुष पश्यक कहलाते हैं। इस सब के लिये उपदेश की कोई आवश्यकता नहीं है। वे स्वतः ही अहित से निवृत्ति और हित में प्रवृत्ति करते हैं। ... रागादि से मोहित और विषय भोगों में आसक्त अज्ञानी पुरूष शारीरिक और मानसिक दुःखों से सदा पीड़ित होता हुआ संसार चक्र में परिभ्रमण करता रहता है। इसलिए विवेकी पुरुष को रागादि तथा विषय भोगों का सर्वथा त्याग कर देना चाहिए ॥ ८१ ॥
થી ગાવાર સૂત્ર 999999999999999999( ૭૧