________________
પુણો પુણો - વારંવાર વસે - આ સંસારમાં જન્મધારણ કરે છે અને પમ - પ્રમાદમાં પડેલો રહે છે. જે માથા -મારી માતા છે કે પિયા - મારા પિતા છે કે માયા – મારો ભાઈ છે ને મફળી – મારી બહેન છે મઝા - મારી પત્ની છે કે પુરા - મારો પુત્ર છે કે જૂના - મારી પુત્રી છે કે સુણ-દુરી - મારી પુત્રવધુ છે સોદિ સયા સંથસંથથા મારા મિત્રસ્વજન-સંબંધી-પરિચિત છે. જે વિવિરોવાળપવિઠ્ઠળમોવળછાયાં - મારા અનેક જાતિના ઉપકરણ, હાથી-ઘોડા આદિ વાહન, ભોજન અને વસ્ત્ર આદિ છે. જ્યાં આ પ્રકારે આ વસ્તુઓને સ્વયંની સમજીને તોપ - અજ્ઞાની જીવ નહિ વહે - આમાં અત્યન્ત. આસક્ત રહે છે અને પત્તે - સ્વયંના કલ્યાણના અનુષ્ઠાનમાં પ્રમાદ કરે છે ય - અને બો જ રાગો – રાતદિવસ તમાળે - આની ચિંતાથી મનમાં સંતાપને પામેલો આનું રક્ષણ કરવા માટે વાતાત્તિ - કાલ અને અકાલમાં અર્થાત્ સમય અને કસમયમાં ઉઠીને કઠોર પરિશ્રમ કરે છે. વિવિઠ્ઠત્તેિ - સ્વયંના આત્મીય અને હાલાજનોમાં મસ્ત થઈને રહે છે, અને સંનો કી – સદા-હંમેશા તેના સંયોગની ચાહના કરે છે. તેઓના પાલન માટે મકાનોમી - ધનનો લોભી બનીને મારે - ચોરી કરે છે અને સહારે - વગર વિચારે પાપકાર્ય કરે છે. તે સ્વયંની કામવાસનાની પૂર્તિ માટે પુળો પુળો - વારંવાર કહ્યું સન્થ - પૃથ્વીકાય આદિનો આરંભ કરે છે. ફુદ - આ સંસારમાં હજુ નિશ્ચયથી પ્તિ માણવા - કેટલાક મનુષ્યોની સાથે - આયુષ્ય - થોડું હોય છે. જેથી આ થોડા આયુષ્યને માટે પાપકર્મ કરવું અત્યંત મૂર્ખતા છે. | ભાવાર્થ :- રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ ગુણ છે. આમાંથી જે મનોજ્ઞ (મનપસંદ) હોય એના પર રાગ અને અમનોજ્ઞ હોય તેમાં દ્વેષ ઉત્પન્ન થાય છે. આ રાગ-દ્વેષ જ ખરેખર સંસારનું કારણ છે. જે પુરૂષ આત્માના યથાર્થ સ્વરૂપ (સાચું સ્વરૂપ) ને નથી જાણતો તે માતા-પિતા સ્વજન સંબંધી આદિમાં મમત્વ (મોહ) સ્થાપિત કરીને તેઓના સુખને માટે સ્વયંના સુખને તિલાંજલી આપીને સમય-અસમયનો ખ્યાલ ન રાખી કઠોર પરિશ્રમ કરે છે. હિંસા, જુઠું, ચોરી, કપટ આદિ પાપકાર્યો દ્વારા મમ્મણની જેમ ધનનો સંગ્રહ કરે છે. તે જરા પણ વિચારતો નથી કે, જેઓના પાલન માટે ઘોર પાપ કરવામાં પણ મને જરાય હિચકિચાટ થતો નથી તો તેઓ મારા આત્માને માટે આ લોક અને પરલોકમાં શું સહાય કરી શકવાના છે? તેઓનું જીવન સુખમય બનાવવા પાપ કર્યે જાવું છું. આ જીવન થોડું ને ચંચલ છે તો પછી આ સ્વલ્પજીવન માટે ઘોર પાપ શા માટે કરવાના? આવું અજ્ઞાની જીવ જરાય વિચારતો નથી. એટલે જ વિવેકી પુરૂષોએ કોઈનામાં પણ મમતા તથા રાગ-દ્વેષ ન રાખતા આપણા કલ્યાણને માટે પ્રયત્ન કરવો જોઈએ. // ૬૨ //
( ૧૨ )થઈથ696969696960થઈથઇથઈથઇથી ગાવાર સૂત્ર