Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 12
________________ કે - ૧૫૧-૧૫૬ સૂત્ર ૨૦૩ માં સાધુ દેષિત આહારને નિષેધ કરે, તથા ધર્મકથા સુપાત્ર દાન અને ફાસુ આહારની વિધિ બતાવે છે. ૧૫૭-૧૫૮ કુશીલીયા સાધુને આહાર આપલે કરવાનો નિષેધ છે, સમઝને આપ લેવાની વિધિ છે.. ૧૫૮-૬૪ યુ-૨૭ સાધુને મારે તે સમભાવે સહન કરે. ૧૬૫-૬૭ સાધુ ઠંથી કંપતાં ગૃહસ્થને કુશીલીની શંકા થાય તે ખરી વાત સમજાવી શંકા દૂર કરવી, ૧૬૮-૬ * સાધુ ઉપર સ્ત્રી હિત થાય તો સાધુએ પ્રાણ ત્યાગ કરવા પણ કુશીલ ન લેવું. તેમાં પ્રથમ બિન કિ સ્થવિર કલિપીનાં ઉપકરણેનું વર્ણન છે. સાધુ ઉંચ ગુણસ્થાને ચઢી વ ત્યાગે. ૧૭૦–૧૭૩ ઓછી વસેને લાભ ૧૭૪–૧૭૬ સ્ત્રીના ઉપસર્ગમાં આત્મ હત્યાના કારણે, ૧૭૭-૧૮૦ અનેષણય આહાર સાધુ ન લે. ૧૮૧-૮૪ પ્રતિભાધારી સાધુઓનું વર્ણન-તે શરીરથી થાકતાં ભક્ત પ્રત્યે ખ્યાન અણુસણ કરે. ૧૮૫ ૮૦ સાધુ એક ભાવના ભાવે, તથા જીભ દાંતથી બહા રને સ્વાદ ન કરે, ગોચરીને પદેષ ત્યાગવા. ૧૮૦-૯૭ ઈગિત મરણ (અણુશણ) નું વર્ણને. ૧૯૮–૨૦૪ પદ પગમન અણુશનું વર્ણન. ૨૦૫-૨૦૭ કાળ પર્યાયે થતું સંખના મરણનું વર્ણન. ૨૦૮-૨૧ સંલેખનાવાળા ક્રોધ ત્યાગે, ત્રણ પ્રકારમાંથી કોઈ પણ અણસણ છેવટે કરે તેની વિધિ.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 312