________________
કે
-
૧૫૧-૧૫૬ સૂત્ર ૨૦૩ માં સાધુ દેષિત આહારને નિષેધ કરે, તથા
ધર્મકથા સુપાત્ર દાન અને ફાસુ આહારની વિધિ બતાવે છે. ૧૫૭-૧૫૮ કુશીલીયા સાધુને આહાર આપલે કરવાનો નિષેધ છે,
સમઝને આપ લેવાની વિધિ છે.. ૧૫૮-૬૪ યુ-૨૭ સાધુને મારે તે સમભાવે સહન કરે. ૧૬૫-૬૭ સાધુ ઠંથી કંપતાં ગૃહસ્થને કુશીલીની શંકા થાય તે
ખરી વાત સમજાવી શંકા દૂર કરવી, ૧૬૮-૬ * સાધુ ઉપર સ્ત્રી હિત થાય તો સાધુએ પ્રાણ ત્યાગ
કરવા પણ કુશીલ ન લેવું. તેમાં પ્રથમ બિન કિ
સ્થવિર કલિપીનાં ઉપકરણેનું વર્ણન છે. સાધુ ઉંચ
ગુણસ્થાને ચઢી વ ત્યાગે. ૧૭૦–૧૭૩ ઓછી વસેને લાભ ૧૭૪–૧૭૬ સ્ત્રીના ઉપસર્ગમાં આત્મ હત્યાના કારણે, ૧૭૭-૧૮૦ અનેષણય આહાર સાધુ ન લે. ૧૮૧-૮૪ પ્રતિભાધારી સાધુઓનું વર્ણન-તે શરીરથી થાકતાં
ભક્ત પ્રત્યે ખ્યાન અણુસણ કરે. ૧૮૫ ૮૦ સાધુ એક ભાવના ભાવે, તથા જીભ દાંતથી બહા
રને સ્વાદ ન કરે, ગોચરીને પદેષ ત્યાગવા. ૧૮૦-૯૭ ઈગિત મરણ (અણુશણ) નું વર્ણને. ૧૯૮–૨૦૪ પદ પગમન અણુશનું વર્ણન. ૨૦૫-૨૦૭ કાળ પર્યાયે થતું સંખના મરણનું વર્ણન. ૨૦૮-૨૧ સંલેખનાવાળા ક્રોધ ત્યાગે, ત્રણ પ્રકારમાંથી કોઈ પણ
અણસણ છેવટે કરે તેની વિધિ.