________________
તથા નૂતન મુનિ શ્રી આગમચંદ્રસાગર મ. (બન્ને માંડલિ) એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત આલેખન કરી ત્રીજા દીવસના સંધ્યાકાળ સુધીમાં તો વાચનાની બન્ને નોટોની કોપી કરી આ પુસ્તક પ્રકાશન કાર્યના શ્રી ગણેશ કરનાર બન્ને મુનિવરોની ધગશ, કાર્યરૂચી, અને પૂ. વાચના દાતા પ્રત્યેનો અહોભાવ અત્યંત અનુમોદનીય ગણાય.
ચાર નોંધપોથીનું સંયોજન અને પરીમાર્જન કરતાં તૈયાર થએલી પ્રેસકોપી કરવામાં પૂ. આગમોદ્ધારક સમુદાયના ઘણા શ્રમણી ભગવંતો તથા ચાણસ્મા શ્રી સંઘના ગીતાર્થ ગંભીર આરાધકોની સહયોગી અનુમોદના. પ્રૂફરીડીંગ તથા અન્ય કાર્યોમાં સહયોગ દાખવનાર સુવિનિત મુનિશ્રી ૠષભચંદ્રસાગર તથા બાલમુનિ શ્રી અજિતચંદ્રસાગર મ. ની સ્મૃતિ પણ સ્વીકાર્ય છે.
સિધ્ધહસ્ત લેખક પૂ.આ. શ્રી પૂર્ણચંદ્રસૂરિ મ. એ પ્રસ્તાવના ટુંકાગાળામાં લખી આપી...તે પણ અનુમોદનીય છે.
ઊંડા આ પુસ્તકના વાંચન-પરિશીલન દ્વારા વાચના માર્ગનો વધુને વધુ વિસ્તાર થાય અને ખપી પુણ્યાત્મા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને આચારવિચાર શુધ્ધિના માધ્યમે આત્મ સાધનાનો માર્ગ મળી રહે તેમાંજ સમય અને શ્રમની સાર્થકતામાની વિરમું છું.
અંતે સંપાદન કાર્યમાં જેઓની અવિરત પ્રેરણા-માર્ગદર્શન અને ઉત્સાહને ટકાવી રાખવા હૂંફ મળતી રહી તે પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. ની કૃપાદૃષ્ટિ હુંફમાં સદાય રમતો રહું અને પૂજ્યશ્રીના શ્રુત-સાહિત્યનો આસ્વાદ માનું એ જ ભાવના સહ.
Hist
FABIO
nefajciar
Ja Edation International
પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ શિષ્ય મુનિ નયચંદ્રસાગર
IX
For Private & Personal Use Only
jan ary.org