________________
192
તપાગચ્છાધિષ્ઠાયક
જબૂ નામે રૂડો દ્વીપ છે. તેમાં ભરત નામનું ક્ષેત્ર છે. તેના દક્ષિણ વિભાગમાં ભારત (હિન્દુસ્તાન) નામનો દેશ છે. તેમાં મોરઠ એ રળિયામણો ભાગ છે. સોહામણા સોરઠ દેશમાં પવિત્ર પાલીતાણા ગામ છે. ત્યાં પતિતપાવન શ્રી શત્રુંજય નામનું પરમ તીર્થધામ છે.
જેના દર્શનથી પતિત પણ પુનિત બને છે....... જેના અસ્તિત્વથી ભરતક્ષેત્ર વિશેષ શોભાયમાન બન્યું છે... એવો એ પવિત્ર તિર્થાધિરાજ છે.
નાત
રક છે
કરી છે, મા માને કે કે
ક
મારામારકwetu
ittu -
એક જ
વર્તમાન ચોવીશીમાંના ત્રેવીશ ત્રેવીસ તીર્થંકરોના ચરણસ્પર્શથી જે પવિત્રતાનું પરમ ધામ બન્યો છે. જેના ઉપર પરમાત્મા શ્રી આદિનાથ નવ્વાણું વાર પધાર્યા હતા. આજે જ્યાં મૂળ નાયક રૂપે યુગાદિદેવ શ્રીમાનું ઋષભદેવ પ્રભુની પાવન પ્રતિમા ભક્તોની પૂજાનું ભાજન બની છે. જ્યાં ૯ ટૂંકો આવેલી છે. અનેક ગામ અને નગરોના હજારો લોકો જેની " નવ્વાણું યાત્રા" કરીને નિજ જીવનને ધન્ય બનાવી રહ્યા છે. જેની યાત્રા કાજે છ'રી પાલક સંઘો અનેક ગ્રામ-નગરોમાંથી જ્યાં પધારે છે અને યાત્રા કરીને નિજ પાતિકોને ખપાવે છે.... તેવું તે દિવ્ય અને ભવ્ય મનોહારી શત્રુંજય તીર્થ છે...
આવા શત્રુંજય તીર્થના સ્મરણના પુનિત પ્રતાપે માણેકચંદ બને છે મહાન... માણિભદ્ર દેવ. તેની જીવનકથાનો પામીએ સંક્ષિપ્ત પરિચય..
માલવ નામે દેશ. તેમાં શસ્યશ્યામલા ઉજ્જૈની નગરી. જૈનશાસનના જ્યોતિર્ધર અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org