________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
પાછો બીજો દ્વીપસમુદ્ર .
એમ ક્રમ આવે
સ્વયંભૂરમણ દ્વીપ અને એ નામનો સમુદ્ર જે છેલ્લે આવેલો છે તે અનુક્રમે આખી પૃથ્વી ઉપરનો પોણો ભાગ (/ + ૧/) રોકે છે, બાકીના ચોથા ભાગમાં તે સિવાયના અસંખ્ય દ્વીપ સમુદ્રો આવેલા છે જેમનાં નામ આ જગતનાં સુંદર નામો – અલંકારો, વસ્ત્રો, કમળો, તિલક, નદીઓ, પર્વતો, કુંડો, નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય વગેરે જે શાશ્વત નામો છે તે પરથી પડેલાં છે.
જો કે છેલ્લા પાંચ દ્વીપસમુદ્રોની સંખ્યા એક એક છે. તેમનો છેલ્લેથી ક્રમ – પાંચમો દેવદ્વીપ – દેવસમુદ્ર
......
ચોથો નાગદ્વીપ – નાગસમુદ્ર
ત્રીજો યક્ષદ્વીપ – યક્ષસમુદ્ર
બીજો ભૂતદ્વીપ – ભૂતસમુદ્ર
છેલ્લા ક્રમે આવતા સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર પછી માત્ર અનંત આકાશ હોય છે.
જંબૂદીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ–દ્વીપ, કાલોદધિ સમુદ્ર અને પુષ્કરવરદ્વીપ અડધા સુધીમાં મનુષ્યોની ઉત્પત્તિ-જન્મ-મરણ–અગ્નિ, ગર્જના, વરસાદ, વીજળી, નદીઓ, સરોવર, દિન–રાત, માસ વગેરે વ્યવહાર અને મોટા પર્વતો, મોટા ક્ષેત્રો આવેલા છે. તે પછીના દ્વીપ–સમુદ્રોમાં આવી બાબતો હોતી નથી – જેમ કે બીજે સૂર્ય—ચંદ્ર સ્થિર હોય છે એટલે જ્યાં ચંદ્ર હોય ત્યાં ચંદ્રનો પ્રકાશ જ જોવા મળે છે, જ્યાં સૂર્ય હોય ત્યાં સૂર્યપ્રકાશ જ હોય છે.
વિવિધ સમુદ્ર
પાણીનો સ્વાદ
કાલોધિ સમુદ્ર
પુષ્કરવર સમુદ્ર
સ્વયંભૂરમણ સમુદ્ર
ક્ષીરસમુદ્ર
Jain Education International
ધૃતવર સમુદ્ર
બાકીના સમુદ્ર
227
વરસાદના પાણી જેવો
વરસાદના પાણી જેવો
વરસાદના પાણી જેવો કઢેલા દૂધ જેવો
ઉત્તમ ધીના જેવો
શેરડીના રસ જેવો
[નોંધ ઃ ક્ષીર સમુદ્રનું પાણી દૂધ જેવું હોવાથી તીર્થંકરનો અભિષેક તેનાથી થાય છે. ] લવણ સમુદ્ર વિષે વિશેષ માહિતી :
– લવણ સમુદ્રનો વિસ્તાર બે લાખ યોજનનો છે.
બંને કિનારાથી ૯૫,૦૦૦ યોજન દૂર એટલે મધ્યભાગમાં દશ હજાર યોજન જાડો
અને સોળ હજાર યોજન ઊંચો ઊછળતા પાણીનો કિલ્લો છે.
1
- આ સમુદ્રમાં પાંચસો યોજનની લંબાઈવાળાં માછલાં હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org