Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 839
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 823 સાથે જ નહીં, આખી નારીજાતિ પ્રત્યે અન્યાય કર્યો. ' આવી નારીપ્રતિષ્ઠા જૈનધર્મમાં પહેલેથી ભગવાન મહાવીરે અપરિગ્રહનો સંદેશ આપ્યો. એમણે કહ્યું કે પરિગ્રહને કારણે જે પાપ થાય છે. હિંસા થાય છે અને અસત્યનો આશરો લેવાય છે. હકીકતમાં આપણે જોઈએ છીએ કે ધનની આસક્તિ અને ભૌતિક સુખસામગ્રીની ઘેલછાએ માનવીને કેટલો બધો ભૂલ્યહીન બનાવી દીધો છે! પ્રસિદ્ધ ચિંતક એમરસને કહ્યું કે ભૌતિક ચીજવસ્તુઓ અને એષણાઓ માનવજાતની પીઠ પર સવાર થઈને બેસી ગઈ છે. આવે સમયે પરિગ્રહની મૂછમાં ડૂબેલા જગતને અપરિગ્રહનો સંદેશ નવી આશા અને વિશ્વ-સમાનતા તરફ દોરી જાય તેવો છે. આ રીતે સાંપ્રત સમયમાં ભગવાન મહાવીરની અહિંસાની ભાવનાના આફ્લેકથી વિશ્વશાંતિ ભણી કદમ ભરી શકીએ. અપરિગ્રહ, અનેકાનત, માનવીય ગૌરવ અને નારી–પ્રતિષ્ઠાનો સંદેશ આવતીકાલ માટે માનવજાતને માટે મૂલ્યવાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860