Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 843
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 827 ' માણેકશાહના જીવનના મુખ્ય બનાવ સંવત ૧૫૪૧ ૧૫૩ ૧૫૬૪ વિગત ગામ જન્મ ભૈરવગઢ, ઉર્જન મૂર્તિપૂજાના ઉજ્જૈન વિરોધી થયા વાદવિવાદ ઉર્જન દાઢી બાળી શત્રુંજય ચાલીને આગ્રા જવાની બાધા શત્રુંજય પગપાળા આગ્રા પ્રયાણ દેવલોક મગરવાડા દેરાસર મગરવાડા રિમાર્ક્સ મહાસુદ ૫, વસંત પંચમી મહારાજ શ્રી પદ્મનાભસૂરિએ મન ફેરવ્યું. ક્ષિપ્રા નદીને કાંઠે ગંધર્વ સ્મશાન પાસે આસો સુદ ૫, શ્રી આનંદવિમલસૂરિજીના પ્રવચનથી. કારતક વદ-૨ ૧૫૬૪ ૧૫૬૫ ૧૫૬૫ ૧૫૮૫ પોષ વદિ ૧૪ પિંડીની સ્થાપના શ્રી આનંદવિમલસૂરિજી માટીના ધડની સ્થાપના શ્રી શાંતિસોમસૂરિ. દેરાસર આગલોડ ૧૭૩૩ માણિભદ્રનું સ્વરૂપ તત્ત્વ:- ૯ છે. તેમાં પહેલું તત્ત્વ જીવ છે. જીવ ર છેઃ- બદ્ધ, મુક્ત. બદ્ધ બે છે:- સ્થાવર અને ત્રસ. ત્રણ ચાર છે :-- બેઈદ્રિય, તેઈદિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવ ચાર છે :- નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. દેવ૪ પ્રકારના છેઃ- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક. વ્યંતરના આઠ પ્રકાર છે :- કિન્નર, જિંપુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. યક્ષ ૧૨ જાતના છે:- માણિભદ્ર જે દક્ષિણેન્દ્ર કહેવાય છે. ઉત્તરેંદ્ર પૂર્ણભદ્ર કહેવાય છે. તે સિવાય શલભદ્ર, મનોભદ્ર, ભદ્રક, સુભદ્ર, સર્વભદ્ર, મનુષ, ધનપાલ, સ્વરૂપયક્ષ, યક્ષોત્તમ અને મનોહરણ છે. વ્યંતરદેવ :- વિક્રિય શરીરધારી હોય છે. તે સ્વર્ગ, મૃત્યુલોક, પાતાળ બધી જગ્યાએ સ્પર્શ કરતા સ્વતંત્રપણે અનેકગિરિ–નદી પર્વત ગિરિકન્દરામાં ભ્રમણ કરે છે અને નિવાસ કરે તેઓ તેમની ઇચ્છાથી તથા બીજાની પ્રેરણાથી ભિન્ન ભિન્ન જગ્યાએ જાય છે. એમાંથી કેટલાક મનુષ્યની સેવા પણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860