Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 846
________________ 830 તપાગચ્છાધિષ્ઠાયક ક કરો છોકરી આ કલિયુગમાં ચમત્કારિક અધિષ્ઠાયક દેવ અદશ્ય રીતે ભક્તજનો ઉપર આશીર્વાદ વરસાવે છે જ એવી તળાજા પાસેના સાંગાણાના જૈન પરિવારને અનુભૂતિ થયેલ છે. શુભ સંકલ્પથી ધારેલાં કાર્યો પૂર્ણ કરવામાં અત્યંત રીતે સહાયક બને છે. સુરતમાં ત્રિકમનગરમાં જ્યાં કોઈ પણ જાતની સગવડતા હતી નહીં તે જગ્યાએ આકસ્મિક રીતે જ દૈવયોગે તુરત જમીનની પ્રાપ્તિ થઈ. કારણકે સૌથી પ્રથમ આદેશ માણિભદ્રવીર દેવમૂર્તિ ભરાવવાનો કે જેણે છરિ પાલીત સંઘ કાઢ્યો હોય તેને જ આપવાનો આગ્રહ સંઘનો હતો તે તેમની કૃપાથી વોરા અમૂલખ હઠીચંદ સાંગાણાવાળાને પ્રાપ્ત થયેલ. તેમ જ તેમની કૃપાથી પ્રતિષ્ઠા તેમ જ દેરીનો આદેશ પણ દેવગુરુ ધર્મની કૃપાથી મળેલ. દેરાસર માટેની જમીન પણ બહુ સરળતાથી મળી ગઈ. આ બધા પ્રસંગોની પ્રતિષ્ઠા પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા નૂતન આચાર્ય ભગવંત શ્રી જગવલ્લભસૂરિજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં થયેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર, ત્રિકમનગર નં. ર, રાધાકૃષ્ણ મંદિરની સામે સુરત – ૨ સૌજન્ય : વોરા અમૂલખ હઠીચંદ પરિવાર (સાંગાણાવાળા) હાલ મુંબઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860