________________
838
| તપાગચ્છાધિષ્ઠાયક
દિર કહી
આમ્રવન ૦ આમવન, જ્યાં હેમવિમલસૂરીશ્વરજી ૧૭ સાધુઓ સાથે આવ્યા.
મહા સુદ ૪ સંવત ૧૫૫૮ ની રાત્રે મશાલ લઈ માણેકશા આમ્રવનમાં ગયા અને સાધુની દાઢી બાળી. (૧) આમવન (૨) આમ્રવનમાં વચ્ચે અહીં ચારે બાજુ નાની દેરી છે. ગણપતી અને બીજી મૂર્તિ છે. o હેમવિમળસૂરીશ્વરજી મ.સા.ના ૧૦ શીષ્યોને ભૈરવે ચિત્તભ્રમિત કરી ને માર્યા તેથી માણિભદ્ર તેમની સાથે લડાઈ કરી અને વશ કર્યા તે (૩) કાલા ભૈરવ (૪) ગોરા ભૈરવ , ઉજ્જૈન- ફોટોગ્રાફી ઃ શ્રી જશુભાઈ જે. કપાશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org