Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 845
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 829 સ્થાપના : મગરવાડા – પિંડી પૂજાય છે. આગલોડ – માટીનું ધડ પૂજાય છે. ઉજ્જૈન –મસ્તક પૂજાય છે. પૂજા : મસ્તક ઉપર કેસરનું તિલક આપણા અંગૂઠાથી કરવું. ફોટા ઉપર તિલક ન કરવું. યતિ–પરંપરામાં ગચ્છનાયક ૨૧ ઉપવાસ કરી માણિભદ્રને પ્રત્યક્ષ કરતા હતા, પછી ઉદયપુરની ગાદી ઉપર બિરાજમાન થઈ શકતા. તપાગચ્છના ઉપાશ્રયમાં તેમની સ્થાપના જોવા મળે છે. ફૂલ :- લાલ કરેણ તેલ :- ચમેલી અત્તર :- અગર થાળ :– શ્રીફળ-વધેરાય ગોળપાપડી / સુખડી ચઢાવાય. દર બેસતે મહિને / દર રવિવારે / દર ગુરુવારે સુખડી ચઢાવાય (આસો માસ, ધન તેરસ- ચૌદશ – અમાસ સિવાય) ગ્રંથરત્નોનો સંપૂટ કિંમત રૂપિયા ૩૦૦=૦૦ આપને ત્યાં અવશ્ય વસાવી લેજો ગ્રંથનું નામ શાસનપ્રભાવક શ્રમણભગવંતો (દ્વિતિય આવૃત્તિ, બે ભાગ) જિન શાસનનાં શ્રમણીરત્નો શ્રી પાર્શ્વનાથોપસર્ગ–હારિણી શાસનદેવી શ્રી પદ્માવતીમાતા મહામણિ ચિંતામણિ શ્રી ગુરુ ગૌતમસ્વામી જૈન પ્રતિભા દર્શન શ્રી અરિહંત પ્રકાશન ૩૦૦=૦૦ ૩૦૦=૦૦ ૩૦૦=૦૦ ૩૦૦=૦ ૦ પપ્રાલય', ૨૨૩/B/1, હિલડ્રાઈવ, સરકીટ હાઉસ પાસે, વાઘાવાડી રોડ, પોર્ટ કોલોની પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860