Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 833
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 817 'પૂજ્ય ગુરુદેવને અંતરની શુભકામનાઓ વિદુષી સાધ્વીજી પૂ.પ્રિયંવદાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ન, કરોડો મંત્રજાપના આરાધક, સરલ સ્વભાવી, શાસન પ્રભાવિકા, જીવદયાપ્રેમી અમારા સહુના આદરણીય ગુરુદેવ પૂ.સાધ્વીશ્રી પવયશાશ્રીજી મ.સા.ને અમારા વંદન હો. અમારા જીવનમાં આપ કલ્યાણમાર્ગના ભોમિયા બની અમને ધર્મના માર્ગે ચડાવ્યા. અમારા જીવનબાગના માળી બની ધર્મના સંસ્કારનું સિંચન કર્યું. જીવનના રાહબર બન્યાં, વાત્સલ્યનો ધોધ વહાવતાં રહ્યાં જ, દેવ-ગુરુ અને ધર્મની પ્રીતિ–ભક્તિ જગાડી, હૃદયમાં સેવા અને સમર્પણનો ભાવ જગાડ્યો. આપનાં અનેક કાર્યો, શાસન પ્રત્યેની ધગશ, જીવદયાપ્રેમી વાંચન, સ્વાધ્યાય, ધ્યાન, શ્રાવિકાબેનોના જીવનઘડતર, બાળકોને અભ્યાસાદિ આપના દ્વારા થઈ રહેલાં વિશિષ્ટ ધર્માનુષ્ઠાનોના પાયાના પથ્થર બનવાનું સૌભાગ્ય અમને સદાય પ્રાપ્ત થતું રહે. આપ શતાયુ બની સર્વત્ર જિનશાસનનો નાદ ગજાવતાં રહો. આપના જન્મદિને (પોષ સુદ પૂર્ણિમા) આપશ્રીનાં ચરણોમાં અનંતશઃ વંદના. આપના સંયમદિને (આષાઢ સુદ પાંચમ) સંયમ જીવનની અનુમોદના સહ ભૂરી ભૂરી વંદનાવલી.... -: આપના આપ્તજનોની સહદયની વંદના : - એક સ્વ. દિવાળીબેન દેવચંદ શેઠ – જેતપુર સ્વ. દેવચંદ તળશીભાઈ શેઠ – જેતપુર દોશી વિજયાલક્ષ્મી પૂનમચંદ – ઉના સ્વ. મોહનલાલ દેવચંદ શેઠ – જેતપુર મહેતા હર્ષાબેન વિજયકુમાર - મુંબઈ સ્વ. જમનાદાસ દેવચંદ શેઠ – જેતપુર સંઘવી રસીલાબેન કાંતિલાલ – જૂનાગઢ સ્વ. નંદલાલ દેવચંદ શેઠ – જેતપુર મહેતા માનકુંવરબેન હિંમતલાલ - રાજકોટ સ્વ. ચંદુલાલ દેવચંદ શેઠ – જેતપુર શેઠ પાબેન મહાસુખભાઈ – મુંબઈ સ્વ.જયાકુંવરબેન જેઠાલાલ શેઠ – પાનેલીમોટી ડૉ.લલિતકુમાર હરગોવિંદદાસ-ન્યૂયોર્ક (અમરેલી) સ્વ. ચંચળબેન રતીલાલ ભીમાણી – ચિત્તલ ડૉ. નૌતમલાલ સંઘવી - મોરબી ડૉ. પ્રતિભાબેન શાહ – અમદાવાદ મહેતા હરકુંવબબેન હરગોવિંદદાસ – અમરેલી મહેતા કાંતાબેન ચિમનલાલ – મુંબઈ વોરા માનકુંવરબેન તલકચંદ – અમરેલી મહેતા વસંતરાય હરગોવિંદદાસ – અમરેલી મહેતા વસંતબેન મોહનલાલ – અમરેલી, મહેતા ચંદ્રકાન્ત હરગોવિંદદાસ - અમરેલી મહેતા રમણીકલાલ ખીમચંદ– અમરેલી દોશી જ્યોતિબેન અનંતરાય - કલકત્તા મહેતા ચંપાબેન પ્રભુદાસ – રાજકોટ દોશી ઇન્દુબેન શશીકાંત – કલકત્તા શાહ ઇન્દુબેન નીતિલાલ – આકોલા મહેતા રાજેશકુમાર હરગોવિંદદાસ - મુંબઈ શાહ ઉષાબેન રમેશકુમાર – કલકત્તા મહેતા રજનીકાંત હરગોવિંદદાસ - મુંબઈ શાહ પુષ્પાબેન જયસુખલાલ – મદ્રાસ સૌજન્ય : સ્વ. દિવાળીબેન દેવચંદ તળશીભાઈ, જેતપુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860