Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 834
________________ 818 તપાગચ્છાધિષ્ઠાયક પૂ. વિદુષી સાધ્વીજી પ્રિયવદાશ્રીજી મ.સા.ના શિષ્યા કરોડો મંત્રજાપના આરાધક સ્વાધ્યાયના ઉપાસક પૂ. સાધ્વીરત્ના સરલ સ્વભાવી પદ્મયશાશ્રીજી મ. સા.ની સંયમ જીવનની અનુમોદના જાપ સ્વાધ્યાય શ્રી નવકાર મંત્રપદનો જાપ નવ લાખ ઉપર શ્રી નામસ્તવનો જાપ એક લાખ ઉપર શ્રી ઉવસગ્ગહરનો જાપ બે લાખ ઉપર શ્રી અરિહંતપદનો જાપ નવ લાખ ઉપર શ્રી સિદ્ધપદનો જાપ પાંચ લાખ ઉપર શ્રી જ્ઞાનપદનો જાપ પાંચ લાખ ઉપર શ્રી ચારિત્રપદનો જાપ આઠ લાખ ઉપર શ્રી નવપદનો જાપ નવ લાખ ઉપર શ્રી માણિભદ્રદેવ નો જાપ પંદર લાખ ઉપર શ્રી પદ્માવતીદેવીનો જાપ નવ લાખ ઉપર શ્રી શ્લોકો–ગાથાઓનો જાપ લાખો ઉપર પૂજ્યશ્રી, સાડાચાર દાયકા પૂર્વેઝાલાવાડના ધ્રાંગધ્રા શહેરમાં આપશ્રીએ ચારિત્રજીવન સ્વીકારી સાધ્વાચારનું ઉત્તમોત્તમ પલન કરી રહ્યાં છો. પૂર્વકૃત કમોઈયે ચારેક દાયકાથી અનેક પ્રકારની જીવલેણ અસહ્ય બીમારી સમત્વભાવે સહી રહ્યાં છો. અકથ્ય વેદનામાં પણ આપનું ચિંતન, મનન, લેખન, વાંચન, અદ્ભુત છે. તેમાં સ્વાધ્યાય અને જાપમાં તો આપે એવું ઝુકાવ્યું છે કે આત્મસાત્ કરેલ જીવનમંત્ર છે. જ્યારે આપને જોઈએ ત્યારે આપશ્રી કાંઈક વાંચન-સ્વાધ્યાય જાપમાં જ હો. અનેક નામાંકિત સર્જન ડૉકટરો ભાઈબહેનો પણ આપની વેદના સમતાભાવે સહો છો તે જોઈ આશ્ચર્ય અનુભવે છે. અમો નત મસ્તકે અંતરના ભાવભર્યા હૃદયે વંદન કરીએ છીએ. આપના સંયમજીવનની અનુમોદનાર્થે અમો કુટુંબીજનો તરફથી શ્રી પદ્માવતીદેવી પૂજન પંચાહ્નિકા મહોત્સવ, જિનેન્દ્ર ભક્તિ કરવા ધન્યતીત બન્યા છીએ. અમારું સૌભાગ્ય છે. અમો તથા અમારા જેતપુર શહેરના સંઘમાં આનંદનો ઉદધિ ઊછળી રહ્યો છે. અમારાં નયનો હર્ષાશ્રુથી સજળ બની ગયાં છે. મનમયૂર નાચી રહ્યા છે. આપની સંયમયાત્રાની ભૂરિ–ભૂરિ અનુમોદના-શુભેચ્છા-અનેક કલાકોના મૌનથી આપશ્રીની અનુપમ અભુત સાધનાને કોટિ-કોટિ વંદના હો. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ, આપની સંયમયાત્રા સુખપૂર્વક શાંતિમય પૂર્ણ થાઓ. અમારી મંગલ ભાવના. લિ. સ્વ.દિવાળીબેન, સ્વ. દેવચંદ તળશીભાઈ સહપરિવાર તથા જેતપુર ò. મૂર્તિ. તપગચ્છ સંઘ. યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રવીર દેવને અમારી વંદના કરોડો મંત્રજાપનાં આરાધિકા સાધ્વીરના પૂ. પદ્મયશાશ્રીજી મ. સા. ના સંયમ જીવનની આરાધનાની અનુમોદનાર્થે શ્રી જેતપુર તપગચ્છ સંધ. શ્રી વેરાવળ તપગચ્છ સંઘ. શ્રી જેતપુર તપગચ્છ સંઘ સંચાલિત જૈન પાઠશાળા શ્રી પ્રભાસ પાટણ તીર્થ સંઘ, ચંદ્રપ્રભુ સ્વામી દેરાસર શ્રી જેતપુર આદિનાથ મહિલા મંડળ, સામાયિક મંડળ, તપગચ્છ સંધ. સ્નાત્ર મંડળ શ્રી અમરેલી નેમિનાથ દેરાસર તપગચ્છ સંઘ, શ્રી ધ્રાંગધ્રા ઢેબરિયા ગચ્છ સંઘ. મહિલા મંડળ, સામાયિક મંડળ. શ્રી હિંમતનગર તપગચ્છ સંઘ શ્રી અમરેલી મહેતા ખીમચંદ મૂળચંદ જૈન બોર્ડિંગ. શ્રી તળેગાંવ (ઢમઢેરા) તપગચ્છ સંઘ, જિ. પૂણે, મહારાષ્ટ્ર. શ્રી પૂનાગડાપીનાથ શ્રી પૂના ગોડી પાર્વેનાથ ટેમ્પલ તપગચ્છ સંઘ. શ્રી પૂના વિદ્યાપીઠ જૈન તત્તવજ્ઞાન પરીક્ષક મનુભાઈ કે. શાહ. ભક્તિવંત ભાવુકો:- શ્રી અમરેલી જૈન બોર્ડિંગ ગૃહપતિ વિજયકુમાર કે દોશી (સાવરકુંડલા) શ્રી ધનવતરાય ઈશ્વરલાલ શાહું પારવા – જતપુર શ્રી જાગૃતિબેન ખુશાલભાઇ ભીમાણા - અમરલા શ્રી નરેન્દ્રકુમારૂ ધારશીભાઈ મહેતા – જેતપુર શ્રી મહેન્દ્રકુમાર દેવચંદ શાહ – અમરેલી શ્રી જેઠાલોલ હીરાચંદ વ - જેતપુર શ્રી મંગળદસ બી. શાહ - અમરેલી શ્રી ડો. પી. વી. જોષી - જેતપુર શ્રી નવતનરાય રામચંદ મહેતા - અમરેલી શ્રી ડ્રો. દમયંતીબેન દીપકકુમારે શાહ - જેતપુર શ્રી શશીકત છબીલદાસૂદોશી (સાવરકુંડલા – વાળા)- અમરેલી શ્રી કિશોરકુમાર સામળજી મહેતા – જેતપુર શ્રી ધીરજબેન સુરેશભાઈ શાહ -વેરાવૂળ શ્ર પમાન રમણલાલ શાહ - પૂના શ્રી ચંપકલાલ ભગવાનજી ધ્રુવ - મુંબઈ શ્રી પુષ્પાબેન ચિમનલાલ શાહ – પૂના શ્રી સૌભાગ્યચંદ રૂગનાથ શૉહ (શુભારવાળા)- અમરેલી શ્રી પ્રેમાકુંવરબેન કાંતિલાલ શાહ – પૂના શ્રી ભારતીબેન અનંતરાય ભીમાણી - અમરેલી શ્રી લીલાબેન પોપટલાલ શાહ – પૂનાં શ્રી શારદાબેન દિનુભાઈ ભીમાણી – અમરેલી શ્રી સાધનાબેન શાહ (તુળગાંવવાળી) – પૂના શ્રી ભૂપેનકુમારૂતલકચંદ મહેતા - અમરેલી શ્રી ડો. એ. ડી. શાહ - વેરાવળ શ્રી ખુશાલભાઈ મણિલાલ ભીમાણી - અમરેલી શ્રી જૂસકુંવરબેન જયંતિલાલ મહેતા - અમરેલી શ્રી શતાબેન અંબાલાલ શાહ – પૂના શ્રી લીલૉવતીબેન મગનલાલ શાહ - મુંબઈ શ્રી કંચનબેન શાંતિલાલ શાહ- દસાડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860