________________
શાન' માવના કરી, અને જીવનને હોડમાં મૂકી દઈને જે રીતની શાસનરક્ષા કરી, એનું સિંહા કન કરતાં પણ થઈ જાય છે કે, આવા યુગપુરુષની પાટ પર ટૂંક સમયમાં જ શ્રી દાનસૂરિજી મહારાજ અને પછી જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજી મહારાજા જેવા પ્રભાવક પુરુષો ન પેદા થાય તાં બીજ ક્યાં થાય?
તપાગચ્છાધિષ્ઠાયક
: સનની રક્ષા અને પ્રભાવના-આરાધનાના અનેકાનેક કર્તવ્યો ક્રિયોદ્ધારક શ્રી આનંદવિ :ળસૂરિજી મહારાજે અદા કર્યાં એનો જ એ પ્રભાવ છે કે, આજે ય તપાગંચ્છની પરંપરાની પતાકા ગ નચુંબી બનીને લહેરાઈ રહી છે. એક કલ્પના કરીએ કે આ અને આથી ય વધુ ચડિયાતાં અનેક કર્તો તેઓશ્રીએ અદા કર્યાં હોત; પણ જો ક્રિયોદ્ધારનું કર્તવ્ય અદા કરવા ઉપરાંત યક્ષરાજ માણિભદ્રી રાસનસંરક્ષક દેવ તરીકેની પ્રતિષ્ઠા કરવાનું કર્તવ્ય જો અદા ન કર્યું હોત, તો આજે શાસનની ર સ્થિતિ હોત ? આની કલ્પના કરતાં ય કમકમાં આવી જાય એવું નથી લાગતું શું ? ક્રિયોદ્ધાર “ઓશ્રીને માટે મુખ્યત્વે સ્વ અને સમુદાયની શુદ્ધિ—સમૃદ્ધિ સ્વરૂપ કર્તવ્ય હતું, તો માણિભદ્ર ર૧ના પ્રતિબોધ સ્વરૂપ જેઓશ્રીનું કર્તવ્ય એ યુગને માટે તો ઉપકારક બન્યું જ, પરંતુ આજે ય ઉ ારની એ ગંગોત્રી વહેતી વહેતી વિરામ પામી નથી ! આવા ચિરસ્થાયી ઉપકારના ઉદ્ગમામ મા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજ ! અને એમના પરમ ભક્ત ઓ યક્ષરાજ માણિભદ્રે ! ।પની કૃપાના અંશ અને વંશને ફરીથી વધુ પ્રમાણમાં ફેલાવો આપવાની અતિ વસમી ગણાય એવી વીસમી સદીની આ વિનંતિ સ્વીકારો, કેમકે પંદરમી–સોળમી સદીના એ વાતાવરણ કરય વધુ વિકૃત વાતાવરણે આ વીસમી સદીને કોઈ વાવાઝોડાની જેમ ચોમેરથી ઘેરી લીધી છે. એ દાવાને મારી હઠાવવાની તાકાત આપના એ અંશ-વંશ સિવાય બીજે કયાંય હોવી સંભવિત જ ન !
આચાર્યશ્રી અવિમલસૂરિજી મહારાજ સત્તર ઠાણા સાથેમાઘ સુદી–૪ના રોજ રાત્રી વિશ્રામ માટે જ્યાં સ્થિરતા કરેલી તે આમ્રવનનું દૃષ્ય ચિત્રમાં નજરે પડે છે. કોટી પ્રાપ્ત શ્રી માણિભદ્ર ભક્ત મંડળ–ઉજ્જૈન]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org