Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
782
તપાગચ્છાધિષ્ઠાયક
શ્રદ્ધા સાધના અને શુભેચ્છા
મારી
===
છે.
=
હું તો
=
જ હું
===
*
. .
=
.
=
==
મહાપ્રમાવિક ચમત્કારી અન વાંછતપૂરક આગલાડ ગામ બિરાજિત શ્રી માણિભદ્રદેવના આ ફોટા સામે પાંચ વર્ષ સુધી પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી મહારાજશ્રીએ જાપ કરેલ છે. પૂજ્ય સાધ્વીશ્રી કરોડો મંત્રજાપના આરાધક છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક ગામોના સંઘમાં પણ ભક્તિભાવથી જાપ થયેલ છે.
અમરેલી શ્રી નેમિનાથ જૈન સંઘની આરાધના, સાધના. જાપ, તપ, સંઘપૂજન, પ્રભાવના અત્યુત્તમ થયેલ છે. પૂજ્યશ્રીની કાયમિક આરાધના પૂના, ધ્રાંગધ્રા, જેતપુર, મહાવીરપુરમ્ અને બીજાં અનેક સ્થળે અનેક ભાવકો તરફથી તેમ જ ખાસ કરીને પૂજ્યશ્રીના સંસારી પરિવાર તરફથી પૂજા, સ્નાત્ર, તપ, જાપ, અખંડ દીપ, અંગરચના, શ્રીફળ, તોરણ, સુખડી વગેરે ખાતે પ્રેરણા દ્વારા સારો લાભ આપેલ છે.
પૂ. સા.શ્રી પદ્મયશાશ્રીજી મહારાજશ્રીની યલેન્દ્ર માણિભદ્રજી દેવની આરાધનાની અનુમોદનાર્થે તથા આ ગ્રંથરત્નમાં ફોટો, સૌજન્ય-ગ્રંથની આગોતરા નકલો તેમ જ અન્ય રીતે સહયોગી બનેલા શુભેચ્છકોની શુભ નામાવલિ આ પ્રમાણે શેઠ શ્રી પરેશકુમાર નંદલાલ દેવચંદભાઈ–મુંબઈ, શ્રી જેતપુર તપાગચ્છીય સંઘ, ભાવુકો તરફથી, શેઠ હેમેન્દ્રકુમાર નંદલાલભાઈ–મુંબઈ, ભક્તવર્ગ તરફથી, સ્વ. જમનાદાસ દેવચંદ શેઠના સ્મરણાર્થે મુક્તાબેન જમનાદાસ-કલક્તા તરફથી, મહેતા પ્રભુદાસ કાળીદાસરાજકોટ, શ્રી નેમિનાથ જૈન દેરાસર સંઘ, શ્રાવિકા સંઘનાં બહેનો તરફથી–અમરેલી; ભીમાણી ખુશાલભાઈ મણિલાલભાઈ, અમરેલી, દોશી મહેન્દ્રકુમાર શાંતિલાલ, વેચાણવેરા અધિકારી (સુરેન્દ્રનગરવાળા); ધામી ગુણવંતીબેન જયંતિલાલભાઈ, મહુવા; અમરેલીના ભાવુકો તરફથી; મહેતા વસંતરાય હરગોવિંદદાસ, અમરેલી; મહેતા ચંદ્રકાન્ત હરગોવિંદદાસ-અમરેલી, મહેતા રજનીકાન્ત હરગોવિંદદાસ-અમરેલી, મહેતા ભૂપેન્દ્રકુમાર તલકચંદ–અમરેલી, મહેતા નવનીતરાય રાયચંદ-અમરેલી, મહેતા મહેન્દ્રકુમાર રૂગનાથ-અમરેલી, શાહ સૌભાગ્યચંદ રૂગનાથ-અમરેલી, દોશી શશીકાન્ત છબીલદાસ–અમરેલી, મામાણી ખુશાલભાઈ મણિલાલ અમરેલી, ભીમાણી ભારતીબેન અનંતરાય-અમરેલી, ભીમાણી શારદાબેન દીનુભાઈ અમરેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860