Book Title: Yakshraj Shree Manibhadradev
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 807
________________ યક્ષરાજશ્રી માણિત પનોકામનાપૂરક માણિભદ્રદેવ —પુણ્યાનંદ શિશુ (શિરપુર) કલિયુગમાં કલ્પવેલી રેયાન માણેકશાહમાંથી શત્રુંજય ને નવકારના ધ્યાને માણિભદ્ર નામે દેવેન્દ્ર બનનાર મહાન ચમત્કારી ધર્મપુરુષ તરીકે જગખ્યાતિ પામ્યા છે. 791 તપાગચ્છના સર્વ સૂરિવા તેમને ધર્મલાભ આપવા આગલોડ, મગરવાડા ને ઉજ્જૈન વર્ષોથી જતા આવ્યા છે. હાલ પણ પ્રણિધાનપૂર્વકની સાધના કરતા કરતા અનેક મુનિપુંગવોના માંગલિક સાંભળવા માણિભદ્ર છ લાલાયિત રહ્યા છે. ધર્મલાભ માંગે છે. મહારાષ્ટ્રના યેવલાનગરના માણિભદ્રજી, ઈંદોરના પીપલીબજાર ઉપાશ્રય મંદિરના માણિભદ્રજી (મોટા બાબા)ને ગોલમાં સંકલ્પ છોડવા અજૈનો પણ દોડીને મોટી સંખ્યામાં આવે છે. તપોવન સંસ્કારધામનું અને શ્રી શંખેશ્વર આગમ મંદિરનું નિર્વિઘ્ને સંચાલન પણ માણિભદ્રજીનો પુણ્ય પ્રતાપ છે. ખરગોન ગામના વેલજીભાઈ કચ્છી અને સેંધવાના કટારિયાજીના ચમત્કારી બચાવને સમયે સમયે પ્રશ્નોના ઉત્તર મેળવવાના પ્રસંગો અનેરા આશ્ચર્યકારી બનેલા છે. અનેકોનાં ઉપાધિના વાદળાને તે શ્રાવકોના સાધનાબળે દૂર થાય છે. દુર્ગના રાવતમલજી મણિ પણ માણિભદ્રજીના એક અનન્ય સાધક છે. તેમના દ્વારા મેં પણ માણિભદ્રજીના બાલરૂપે દર્શન કર્યા ને માંગલિક સંભળાવલ છે. શ્વેત ગજરાજની સવારી અનેક વાર સાધકોને દર્શન આપે છે. વિઘ્નોને કાપે છે, સુખ સમાધિ સ્થાપે છે. તપાગચ્છનાં સમસ્ત મંદિરોમાં તેમનું આગવું સ્થાન શોભાવે છે ને સમય ૧૨ સકળ સંઘને રક્ષણ આપે છે. તપાગચ્છની રક્ષા કરવા માણિભદ્રદેવ પ્રત્યક્ષ થયા ને આજ સુધી સેવાભક્તિ અને રક્ષાની જવાબદારી સંભાળ છે. અંતરિક્ષજીમાં માણિભદ્રજીનું સ્થાન છે. જાલનામાં શ્વેતામ્બરના માણિભદ્રજીનું સ્થાન દિગમ્બરની જગ્યામા આજે પણ પ્રભાવિક છે. સંઘને માણિભદ્રજીનો ઉપકાર મહત્ત્વનો છે તે કયારેય પણ ભુલાશે નહિ. અન્ય સ્થાનોમાં ભટકવા કરતાં સમ્યગદષ્ટિ માણિભદ્રજીને શરણે આવો. ભાવાંજલિ ધૂપસળીની જેમ ચોગરદમ સુવાસ પ્રસરાવી જનાર મનીષ, દેવગુરુ અને ધર્મ પ્રત્યેની તારી અડગ શ્રદ્ઘા અને યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રદેવ પ્રત્યેની તારી આસ્થા અજોડ હતી. જૈનધર્મ પ્રત્યેની તારી અતૂટ ભક્તિભાવનાની સ્મૃતિ નિમિત્તે અમારા સૌની ભાવાજલી. માતા હીરાબહેન, પિતા ખુશાલભાઈ, બંધુ રાકેશ, ભગિની જાગૃતિ અને માધુરી, પુત્ર સ્વ. મનીષ ખુશાલભાઇ ભીમાણી હાર્દિક, સસરા જયંતિલાલભાઈઅને સારુ મંછાબેન સંઘવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860