________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
569
આમ કુલ ૧૦૮ આહુતિ પૂર્ણ થયા બાદ એક નાળિયેરના સૂકા ગાળામાં નાનું કાણું પાડીને ઘી ભરવું અને પછી તે ગોળો મુખ્ય ભાગ્યશાળીના હાથમાં અંજલિમાં અથવા ચીપિયા વડે લેવડાવીને તેમને વેદિકાકુંડ નજીક ઊભા રહેવા સૂચના કરવી.
હવે, એક નવકાર, એક ઉવસગ્ગહરસ્તોત્ર અને મોટી શાંતિ પ્રગટ રીતે બોલવી, અને મોટી શાંતિ બોલતાં જ્યારે વચ્ચે" ૩ સ્વીદ ૩ઝ સ્વીહ % શ્રી પાર્શ્વનાથ સ્વાદ " બોલાય ત્યારે તે જ ક્ષણે તે પકડી રાખેલ ગોળાને વેદિકાકુંડમાં વચ્ચોવચ્ચ મુકાવવો. મોટી શાંતિ ચાલુ રાખવી. - જ્યારે મોટી શાંતિ પૂર્ણ થાય ત્યારે જ્યાં સુધી વેદિકાકુંડમાંથી અગ્નિજ્વાળાઓ શાંત ન પડે, ધીમી ન પડે ત્યાં સુધી શ્રીમાણિભદ્રવીરનાં સ્તોત્રો, છંદો, પદો, સ્તુતિઓ આદિ સંગીત સાથે ગવડાવતા રહીને સમય પસાર કરવો. જ્યારે અગ્નિજ્વાળાઓ ધીમી શાંત પડે ત્યારે મુખ્ય ભાગ્યશાળીના હાથમાં ગુલાબજળનો મોટો શીશો પકડાવી રખાવવો અને બાકીના સર્વેને વેદિકાકુંડથી થોડા દૂર જવા સૂચના કરવી અને પછી " નોડર્રત સિદ્ધી વીધ્યાય સર્વસાધુ:" બોલીને શ્રી ગ્રહશાંતિ સ્તોત્ર બોલવું અને પછી નીચે આપેલ પૂર્ણાહુતિ મંત્ર બોલવો. જ્યારે તે મંત્રના અંતિમ શબ્દો" સમતિ નિર્મતતાં ર દિ દિ સ્વાદા" બોલાય કે તરત જ શ્વાસ સ્થિર કરીને ગુલાબજળને વેદિકાકુંડમાં પધરાવી દેવડાવવું. અગ્નિજ્વાળાઓ સંપૂર્ણ રીતે શાંત થવી જોઈએ. (તે માટે પર્યાપ્ત માત્રામાં ગુલાબજળ તૈયાર રાખવું.)
पूर्णाहुति मंत्र % સ્મિન ગંઠ્ઠી નાર્થે ભરતે મીંડે .....શે .... ....... સ્થાને વિમા ......... વર્ષે ....... માસોત્તમમા સે .....શુપક્ષે ...... શુમતિથી ..... નમીન) ગૃહે હૈ ..... પૂગનાથને .....निमित्ते.... महोत्सवे श्री श्री श्री जगदवंद्य - प्रत्यक्षप्रभावी- चमत्कारचडामणि प्रातःस्मरणीय तपागच्छनायक-अधिष्ठायकदेव- श्रीमाणिभद्रवीरविशिष्टमहापूजनाहुति विधाननिमित्ते सविधि सविनय सुगंधितपदार्थाश्च हवनपूजनं स्वाहा ॥
ॐ ह्रौं क्ी श्रौं मगरवाडामाणिभद्रवीर-कृपाकांक्षी-कृपाधिन-सर्वदुःखहर भोगं सुखं यशः संततिं ऋद्धिं वृद्धिं बुद्धिं सिद्धिं समृद्धिं आरोग्यं भोग व्यापारवृद्धि सहकुटुम्बस्यारोग्यं राज्यसुखं सर्वजनवश्यं सर्वममिहितं कल्याणं समकितनिर्मलतां च देहि देहि स्वाहा ।।।
હવે, કુંડમાં ગુલાબજળ પધરાવ્યા પછી બધાએ ઊભા રહીને, બે હાથ જોડીને ત્રણ નવકાર ગણવા. પછી, આરતી તૈયાર કરાવવી. આરતીને સુગંધી ફૂલહાર ચઢાવવા, તિલક કરવું. આરતી ઉતારનારા ફૂલહાર પહેરે. પછી આગળ આપેલ આરતી બોલતાં બોલતાં આરતી ઉતારવી.
:
:૨
: ૪
કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org