________________
404
તપાગચ્છાધિષ્ઠાયક
આ પંદરિયા યંત્રને બ્રાહ્મણ વર્ણસંજ્ઞા આપવામાં આવી છે.
આ પંદરિયા યંત્રને ક્ષત્રિય સંજ્ઞા આપવામાં આવી છે.
| ૨ | ૯ | |
| ૬ | ૭ | ૨ 1 આ પંદરિયા યંત્રને વૈશ્ય ૭ | ૫ | ૩ સંશ
||સંજ્ઞા આપવામાં આવી
આ પંદરિયા યંત્રને શુદ્ર સંજ્ઞા આપવામાં આવી
છે.
છે.
તો આવા જ બીજાં યંત્રો સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહને અનુલક્ષીને, તેમની શાંતિ માટે બતાવવામાં આવ્યાં છે. તેમાં સૂર્ય માટે પંદરિયો યંત્ર છે, જે ઉપર બતાવેલ ચારે ય યંત્રોથી જુદો છે, તો ચંદ્ર માટે અઢારિયો યંત્ર, મંગળ માટે એકવીશો યંત્ર છે.
[, [૨ | ૯ |
૧
|
૮
૮ | ૩ | ૧૦
૪ | ૧૧ | ૬
સૂર્યયંત્ર
ચંદ્રયંત્ર
મંગળયંત્ર
આ જ રીતે અન્ય ગ્રહો માટેનાં પણ યંત્રો બતાવવામાં આવ્યાં છે. આ સિવાય અન્ય પ્રકારે પણ યંત્રો બની શકે છે, પરંતુ તે દરેકનું ફળ તથા અસરો જુદી જુદી હોય છે. અને તે એક સંશોધનનો વિષય છે.
આ રીતે વિવિધ પ્રકારનાં આંકડાકીય યંત્રોમાં વિવિધ પ્રકારની ગૂઢ શક્તિઓ રહેલી હોય છે.
જૈન પરંપરામાં પણ બંને પ્રકારનાં યંત્રો મળે છે. મંત્ર સાથે સંબંધિત યંત્રોમાં શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર, શ્રી ઋષિમંડળ યંત્ર, શ્રી વર્ધમાન વિદ્યા યંત્રપટ, શ્રી સૂરિમંત્ર યંત્રપટ, શ્રી પદ્માવતી યંત્ર, શ્રી વૈરોટયા દેવી યંત્ર, શ્રી ઘંટાકર્ણ મહાવીર યંત્ર, શ્રી ગૌતમસ્વામી યંત્ર, શ્રી લબ્ધિ પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org