________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
श्री व्यवहारसूत्रम्
દા.ત. ૬૫૭મી ભાષ્યગાથામાં ૫૪૫ ક્રમાંક છે.
સં. સંકેતથી પાઠભેદો ભાષ્યગાથા ૧૬૨૦થી જોવામાં આવે છે. ૮માં ઉદેશના અંતે લખ્યું છે કે અહીં સુધી તાડપત્રીયપ્રત સં. સાથે મેળવ્યું છે.(૪. સંકેત પાટણના સંઘવીપાડાનો પ્રાયઃ હશે.)
૧૬૨૩ ભાષ્યગાથા સુધી નોંધેલા પાઠભેદોના આધારે પાઠનિર્ણય કરવામાં આવ્યો હોય અને ટિપ્પણો પણ લખવામાં આવ્યા હોય એવું વિશેષ રીતે જોવામાં આવે છે.(આ પાઠનિર્ણય અને ટિપ્પણી આ. પ્ર. પુણ્યવિજયજી મ.સા.એ કર્યા હશે એવું અનુમાન થાય , છે.) એ પછી ભાગ્યેજ ટીપ્પણ જોવા મળે છે.
ચૂર્ણિના પાઠભેદ કે ટીકાકારથી ચૂર્ણિકારના મતમાં કંઈ ભેદ કે વિશેષતા હોય તો | તેની નોંધ ટિપ્પણમાં આપી છે. (વ્યવહારસૂત્રની ચૂર્ણિની પ્રેસકોપીમાંથી અમને જોઇતા | સ્થળોની નકલ પૂ. આ. ભ. શીલચન્દ્રસૂરિ મ.ના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે.) | (ચૂર્ણિકલ્લિખિત પ્રતિક, ચૂર્ણિસમ્મત પાઠ, ચૂર્ણિનું પ્રત્યન્તર, ચૂર્ણિપાઠભેદ જોવા જુઓ ગા. ૬૭. ૭૪. ૭૮. વગેરે)
સંપાદ્ર
कीय
27
For Private And Personal Use Only