________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
सूत्रम्
व्यवहार
છેદસૂત્રનો પરિચય શ્રી જૈન પ્રવચન કિરણાવલી (પૃ.૬૬૬-૬૬૭)માં આ. વિજય પદ્મસૂરિ મ.સા.એ આ પ્રમાણે છેદસૂત્રનો આપ્યો છે.
છેદસૂત્રોનું મૂલ સ્થાન દષ્ટિવાદ છે. જેમ વ્યવહારમાં રાજા રાજ્યને ટકાવવા માટે ] જુદા જુદા પ્રયોજનાદિને લક્ષ્યમાં રાખીને પહેલાં મુખ્ય મુખ્ય કાયદાઓ ઘડે છે, અને તે |ી દરેક કાયદાને પણ મજબૂત કરવા માટે દીર્ઘદૃષ્ટિથી વિચાર કરીને નાના નિયમો ઘડે છે,
અને મંત્રી વગેરેની મારફત તે કાયદા વગેરેને અનુસાર પ્રજાને વર્તવાની ફરજ જણાવે છે. ને કહેવરાવે છે કે “જેઓ આ પ્રમાણે વર્તશે, તેઓ રાજા તરફથી શિક્ષાને પામશે
નહીં, ને શાંતિમય જીવન ગુજારશે. જેઓ બેદરકારી, લોભ વગેરેને વશ થઇને રાજ્યનો | જ ગૂનો કરશે, તેઓ રાજાના ગુનેગાર હોવાથી શિક્ષાપાત્ર બનશે એટલે તેમને રાજાએ ||
ફરમાવેલી શિક્ષા સહન કરવી પડશે.” તેમ અહીં શ્રી જૈનેન્દ્રશાસનમાં શ્રી તીર્થંકરદેવ રાજા
छेदसूत्र परिचय
For Private And Personal Use Only