________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री વ્યવહાર- |
सूत्रम्
46.
આસદેવ અને લક્ષ્મીધર નામે બે પુત્રો હતા. લક્ષ્મીદેવને થિરદેવ, ગુણધર, જયદેવ, અને ભુવન એમ ચાર પુત્રો હતા.
૨. આસદેવ :- તેને નેસડ, આભડ, માણિક અને સલખણ એમ ચાર પુત્રો હતા.
૩. નેમડ :- પાલનપુર આવીને વસ્યો. તેને રાહડ, જયદેવ અને સહદેવ એમ | ત્રણ પુત્રો હતા. રાહડને બે પત્નીઓ અને પાંચ પુત્રો હતા. જયદેવને જાલ્ડણદેવી નામે પત્ની હતી. તેનાથી તેને ત્રણ પુત્રો થયા. ૧. વીરદેવ (પત્ની વિજયશ્રી) ૨. દેવકુમાર (પત્ની દેવશ્રી) ૩. હાલૂ (પત્ની હરસિણી) સહદેવને ખેડા અને ગોસલ નામે બે પુત્રો જ હતા. ખેડાને કીલખી નામે પતી હતી. તેમને જેઠંડ, હેમચંદ, કુમારપાલ અને પાસદેવ નામે પુત્રો હતા. ગોસલને ગુણદેવીનામે પત્ની હતી. તેમને હરિચંદ પુત્ર અને દેમતી નામે પુત્રી હતાં.
નેમડના વંશજો નેમ વાણિયા કહેવાયા.
૪. રાહડ - તેને બે પત્નીઓ હતી. તેમાં પ્રથમ લક્ષ્મી નામની પત્નીથી જિનચંદ અને દુલહ નામે પુત્રો થયા અને બીજી પત્ની નાઈકીથી ધનેશ્વર, લાહડ અને અભય નામે પત્રો થયા. ધનેશ્વરને ધનશ્રી નામે પત્ની હતી અને અરિસિંહ નામે પુત્ર હતો. શેઠ
N
वरहुडिया
वंश प्रशस्ति
46
For Private And Personal Use Only