________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यवहारसूत्रम्
પ્રતિષ્ઠાઓ -
શા. નેમડના વંશજોએ આબૂ ઉપરના લુસિગવસહીમાં દેરીઓ, પરિકરો અને પ્રતિષ્ઠા કરાવી હતી. શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા, જાલોર, ચારૂપ, પાટણ, વીજાપુર, લાડોલ, પાલનપુર, અને નાગોર વગેરે સ્થાનોમાં દેરાસરો, પ્રતિમાઓ પરિકરો અને પ્રતિષ્ઠા કરાવી હતી. (-આબુંદ પ્રાચીન જૈનલેખસંદોહ, લેખાંક : ૩૪૫ થી ૩૫૬) જૈનસત્યપ્રકાશ ક્રમાંક : ૧૮, પૃ.૩૬૮, જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્યિકા : ૨૯મી વ્યવહારસૂત્ર-પુષ્પિકા સં. ૧૩૦૯, સટીક ભગવતીસૂત્ર પુષ્યિકા. સં. ૧૩૦૭)
वरहुडिया
वंश
અન્ય ગ્રંથોમાં વ્યવહારસૂત્રના અવતરણો. વિવારતા ગ્રંથના પાંચમાં તરંગમાં વ્યવહારભાષ્યની ઘણી ગાથાઓની સાક્ષી આપી છે. ત્યાં જે ટીકા આપી છે તે પણ ઘણે અંશે આ. મલયગિરિસૂરિજીની ટીકાને અક્ષરશઃ અનુસરે છે.
प्रशस्ति
48
For Private And Personal Use Only