________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री
*| વ્યવહાર-|X
सूत्रम्
47
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાહડે સં. ૧૩૦૭માં ‘સટીક ભગવતીસૂત્ર’ની અને સં. ૧૩૦૯ના ભાદરવા સુદ ૧૫ના રોજ ‘વ્યવહારસૂત્ર'નો પ્રથમ ખંડ લખાવ્યો. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુષ્પિકા : ૨૯)
For Private And Personal Use Only
૫. જિનચંદ - તેને ચાહિણી નામે પત્ની હતી. ધાહિણી નામે પુત્રી હતી અને સં. દેવચંદ્ર, નામધર, મહીધર, વીરધવલ અને ભીમદેવ નામે પુત્રો હતા. શેઠ જિનચંદ, તેના ભાઈઓ કાકા ભાઈઓ વગેરે મોટો પરિવાર હતો. તેઓ તપગચ્છના આ. દેવન્દ્ર અને આ.વિજયચંદ્રના ઉપાસક હતા. શેઠ જિનચંદનો પરિવાર વિજાપુરમાં રહેતો હતો ત્યારે વીજાપુરમાં સં. ૧૨૯૨માં પં. દેવભદ્ર પં. મલયકીર્તિ, પં. અજિતપ્રભ વગેરે સં. ૧૨૯૬માં આ. દેવેન્દ્ર, આ. વિજયચંદ્ર ઉપા. દેવભદ્ર વગેરે ચાર્તુમાસ રહ્યા હતા. (મો.દ.દે. પારા, ૫૬૦) ૬. વીરધવલ ભીમદેવ - વીજાપુરમાં વીરધવલનું લગ્ન થવાનું હતુ અને લગ્ન મંડપ |× ઊભો કરવામાં આવ્યો હતો તે જ સમયે આ. દેવેન્દ્રસૂરિ વીજાપુર પધાર્યા હતા. તેમના વૈરાગ્યજનક ઉપદેશથી વીરધવલ અને ભીમદેવ બંને ભાઈઓ વૈરાગ્યવાસિત બન્યા. લગ્નનો મંડપ દીક્ષાનો મંડપ બની ગયો. આ. દેવેન્દ્રસૂરિએ તે બંનેને સં. ૧૩૦૨માં દીક્ષા ૨ આપી. તે બંને વિદ્યાધ્યયન કરી આ. વિદ્યાનંદસૂરિ (સં.૧૩૨૩ થી ૧૩૨૭) અને આ. દાદા ધર્મઘોષસૂરિ (૧૩૨૭ થી ૧૩૫૭)નામથી ખ્યાતિ પામ્યા (પ્રક.૪૬)
܀܀܀܀܀܀܀
वरहुडिया वंश
प्रशस्ति
47